ડીવાઈન ફીલ સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અનેક લાભાર્થીએ લાભ લીધો હતો. ખૂબજ બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે ડીવાઈન ફીલ સંસ્થાનાં કાર્યકરોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક સેવા કરતું આવ્યું છે. જેને લઈ સંસ્થા સેવાકીય કાર્ય કરવા અગ્રેસર રહે છે.
Trending
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા
- પાંજરાપોળની 100 વીઘા જમીન પર પગદંડો જમાવનાર ત્રણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
- ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં: હોસ્પિટલો માટે નવી SOP જાહેર
- ધ્રોલ નજીક સોલાર પ્લાન્ટમાં હાથ ફેરો કરનાર ગેંગ ઝબ્બે
- ભુજ: ખત્રી તળાવના સાનિઘ્યમાં શિવ-મહાપુરાણમાં શિવધારાનો લ્હાવો લેતા ભાવિકો
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ…
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે