ચા માં આદું નાખીને પીવાથી તે લાભદાયી હોય છે એ તો આપણે બધાએ સાંભળ્યુ જ હોય છે

4 22પરંતુ જો આદુંને દૂધમાં નાખીને પીવામાં આવે તો તેના ફાયદા અનેક ગણા થાય છે. આદુંમાં એંટી ઈફ્લેમેટ્રી અને એંટી બેકટીરિયલ ગુણધર્મો જોવા મળે છેginger milk curd 6

તેનાથી શરદી ઉધરસ તાવ વગેરે જેવી બીમારીઓ સામે રક્ષણ આપે છે તે પાચનશક્તિ વધારે છે દૂધમાં મોજૂદ કેલિશયમ અને પોટેશિયમ હાડકાંમાટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.