જેતપુરમા એડીટીંગ સોફટવેર ગ્નાશવેલી ઇડીયુશ ના ઓથોરાઇટ કૃત ગુજરાત ડીસ્ટીબ્યુટર શિવ ટેકનોલોજી એન્ડ સોલ્યુશન દ્રારા જેતપુર પોલીસને સાથે રાખીને એડીટીંગ સ્ટુડિયોનુ સચીગ કરતા ત્રીલોક સ્ટુડિયો અને હાદિક ડિજીટલ ને ત્યાં અન અધિકૃત રીતે ઇડીયુશ વાપરતા હોય પાઇરશી એકટ મુજબ ફરિયાદ દાખલ કરીને કુલ ૨ કોમ્પ્યુટર સહિત કુલ ૧.૫૦ નો મુદામાલ જપ્ત કરી ને કાયદેસરની કાયેવાહી હાથ ધરી હતી
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને પરિસ્થિતિ ધીમે ધીમે તરફેણમાં આવે, વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે, સફળતા મળે, શુભ દિન.
- વિશ્વનું સૌથી મોટું પાણીની અંદરનું મ્યુઝિયમ
- ‘વિશ્વ ધ્યાન દિવસ–2024’: ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે
- જોડિયામાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી રૂ.1.32 લાખની માલમતા ઉઠાવી લેતા તસ્કરો
- ભચાઉ બાર એસોસિએશન ચૂંટણીમાં ધનસુખ જોગી વિજેતા
- સુરત: અમરોલી કોસાડ ગામ સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન કરાયું ખાતમુહૂર્ત
- સુરત: મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, 1 નું મો*ત
- શું તમે પણ આ Android projector વિશે જાણો છો…