છાશ એક લો કેલરી હેલ્ધી ડિં્રક છે. એમાંી આપણને કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફોરસ જેવા ખૂબ જ ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. ગરમીમાં કોલ્ડ ડિં્રક્સ અવા આર્ટિફિશિયલ ફ્લેવર્ડ ડિં્રકની જગ્યાએ છાશ પીવી જોઇએ. એનાી ગરમીમાં બચાવ તો ાય જ છે, બોડીને બીજા ઘણા ફાયદા પણ ાય છે.
છાશમાં ડુંગળી અને કોમીર નાંખીને પીવાી લૂ ી બચી શકાય છે. બોડી હાઇડ્રેટ રહે છે.
છાશમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. એને પીવાી પેટ ભરેલું રહે છે. જેી ઓવરઇટિંગી બચી શકાય છે.
છાશના સારા બેક્ટેરિયા આંતરડાઓમાં રહેલા પેટ ફુલાવનારા બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદરૂપ રહે છે.
એક શોધ મુજબ દરરોજ છાશ પીવાી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે.
મસાલાવાળું જમ્યા બાદ એક ગ્લાસ છાશ પીવાી બળતરા અને એસિડીટીી બચી શકાય છે.
છાશમાં શેકેલું જીરૂ પાવડર નાંખીને પીવાી પાઇલ્સની સમસ્યામાં રાહત ાય છે.
છાશમાં મરી પાવડર અને જીરૂ મિક્સ કરીને પીવાી પાચનક્રિયા સારી ાય છે. ઇનડાયજેશની રાહત મળે છે. છાશમાં કેલ્શિયમ હોય છે જે હાડકાંઓને મજબૂત બનાવે છે. ર્આરાઇટિસ જેવી બીમારીઓી બચી શકાય છે.
છાશ નેચરલ એનર્જી ડિં્રક છે. એમાં રહેલા ન્યૂટ્રિએટ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સ ાક અને કમજોરીી બચાવે છે. એક સંશોધન મુજબ રેગ્યુલર છાશ પીવાી ઇઙ કંટ્રોલમાં રહે છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર છાશમાં મધ મિક્સ કરીને પીવાી કમળામાંી આરામ મળે છે. છાશમાં રહેલા હેલ્ધી ન્યૂટ્રિએટ્સ સ્કીનને હાઇડ્રેટ અને હેલ્ધી રાખે છે. સ્કીન ગ્લોઇંગ બને છે.