પનામા બોર્ડર નજીકના શહેરોમાં સામાન્ય નુકશાન
અમેરીકાના સાઉથર્ન કોસ્ટા રિકામાં શુક્રવારે પનામાં બોર્ડર નજીક ૬ મેગ્નીટયુડની તીવ્રતાનો ભૂકંપ આવતા જમીનના ફાંટા પળ્યા હતા.
યુએસ જીયોલોજીકલ સર્વે મૂજબ ભૂકંપથી કોઇ જાનહાની થઇ નથી. અને નુકશાન પણ નહીવત જ નોંધાયું હતું. ભૂકંપનો આંચકો ૧૯ કી.મી. સુધી એપિકસેન્ટરમાં અનુભવાયો હતો. દેશના સાઉર્થન કાઉન્ટરપાર્ટમાં વધુ અસર સૌથી મોટા શહેર ડેવીડમાં કોઇ ખાસ નુકશાન થયું ન હતું. કોસ્ટા રિકાના સ્થાનીકે જણાયું હતું કે એવિકસેન્ટર નજીક કોઇ વસ્તુઓ મકાન ધરાશયી થવાથી સામાન્ય નુકશાન થયા હતા.
પનામા સીવીલ પ્રોટેકશન એજન્સીના જોસ ડોન્ડેરીસે જણાવ્યું હતું કે બોર્ડર નજીક પણ કોઇ ઘાયલ થયાના બનાવો બન્યા નથી પહેલા ભૂકંપની તીવ્રતા ૬.૨ ની નોંધવામાં આવી હતી પણ ત્યારબાદ ક્રમ ઘટના બાદમાં ભૂકંપ ૪.૯ ની તીવ્રતાનો રહ્યો હતો જો કે ૬મી તીવ્રતાના ભૂકંપનો આંચકો સામાન્ય ન હતો માટે અમુક વિસ્તારોમાં નુકશાન પણ થયું હતું.