આજે સમગ્ર રાજયમાં ટાઢી શિતળા સાતમનું પર્વ ઉજવાઈ રહ્યું છે. ઘણા ઘરોમાં આજે શિતળા સાતમને દિવસે ચુલો કે સગડી સળગાવવામાં આવી નથી. ઠંડુ ખાવામાં આવે છે. જેથી આ પર્વની ટાઢી સાતમ કહેવામાં આવે છે. શહેરના પેડક રોડ પર આવેલ શિતળા માતાના મંદિરે આજે વહેલી સવારી જ બહેનોની ભીડ જામી હતી. મહિલાઓએ શિતળા માતાની પૂજા કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.