દિલ્હીના જંતરમંતર ખાતે દેશદ્રોહી તત્વોએ ભારતના સંવિધાનને સળગાવીને ભારતની એકતા અખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં બગસરાના દલિત સમાજે મામલતદારને આવેદન પાઠવીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આવેદન વખતે દિનેશભાઈ ખીમસુરીયાની આગેવાની હેઠળ બહોળી સંખ્યામાં દલિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….