સૌરાષ્ટ્રની એક માત્ર ર૪ કલાક કાર્યરત લેબોરેટરી: અઘ્યાધુનીક સાધનોથી સેવા
ડો. મીલન દર્શન્ડીયા: એમ.ડી. ઇન માઇકો બાયોલોજીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુેં કે ન્યુજેન નામ રાખવા પાછળનું કારણ એ છે કે ન્યુર્જન એટલે નવા જનરેશનની લેબોરેટરી અત્યારસુધી છેલ્લા પાંચ વર્ષથી તેઓ લેબોરેટરી ફિલ્ડમાં કાર્યરત હતા. હાલ તેવો ન્યુર્જન લેબોરેટરી ચલાવે છે.
ખાસ તો ન્યુર્જન એ ચાર લેબોરેટરીનો સમન્વય છે જે છેલ્લા ૩ મહીનાથી રાજકોટના હાટ ઓફ ધી એરીયા એવા કોટેચા ચોકમાં હાલ વર્ક કરે છે ન્યુર્જન ઉપરાંત બીજી બે વકીંગ બ્રાન્ચીસ છે વકીંગ સેન્ટર એ કોટેચા ચોક ખાતે આવેલ છે.એમ.ડી. પેથોરોજીસ્ટ મહેશ વિડજાએ જણાવ્યું હતું કે પહેલા તેઓ ન્યુકિલઅર ડાર્ગથ્નોસ્ટીકમાં પ્રેકટીશ કરી રહ્યા હતા. હવે એ લેબોરેટરી ન્યુર્જન મર્જ કરી દેવામાં આવી છે. ખાસ તો લેબોરેટરી શું છે તે લોકોને ખ્યાલ જ હોય છે. આમ તો લેબોરેટરીનું એક દર્દીના જીવનમાં ખુબ જ મહત્વ છે.
એક સ્ટેટેસ્ટીકલ એનાલીસીસ પ્રમાણે દર્દીનાં નિદાનમાં ૭૦ ટકા લેબોરેટરીના રિઝલ્ટનો હોય છે. આમ લેબોરેટરી એ ખુબ જ અગત્યનું પાસું છે. હાલ ૨૦-૭ માં સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો કે કોઇપણ લેબોરેટરી છે. એ એમ.ડી. પેથોલોજીસ્ટ અથવા એમ.ડી.
માઇક્રો બાયોલોજીસ્ટ દ્વારા સંચાલીત જ હોવી જોઇએ ખાસ તો લેબોરેટરીઓમાં એવું બનતું હોય છે કે ઇમરજન્સીમાં સારવાર માટે દર્દીને રીપોર્ટની જરુર હોય અને રીપોર્ટ સમયસર ન મળે કારણ કે રીપોર્ટ માટે એમ.ડી. પેથોલોજીસ્ટ ફરજીયાત છે તો આ અંગે નિયર્ણ લેતા તમામ પાંચ ડોકટરમાંથી રોજે કોઇપણ એક ડોકટર રાત્રીના સમયે પણ હાજર રહે છે.એમ.ડી. પેથોલોજીસ્ટ કલ્પેશ રાઠોડ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ તો તેમનો ઘ્યેય એવો હતો કે ન્યુર્જન લેબોરેટરી સુવિધાથી ભરપુર અને મોટી લેબ બને જયાં બધા ઇન્સ્ટુમેન્ટ પણ હોય અને તેમનો રસનો વિષય કવોલીટી કન્ટ્રોલ છે. રેગ્યુલરલી બાયોરેનનાં કવોટીકન્ટ્રોલથી કન્ટ્રોલ રન કરવામાં આવે છે. તેમજ ખાસ તો આધુનિકતાથી સજજ ઇન્સ્ટુમેન્ટ ન્યુર્જન લેબોરેટરી ધરાવે છે.હોન્ડો પેથોલોજીસ્ટ ડો. અમીત રાઠોડએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હોન્ડો પ્રુફીકસ સાધારણ રીતે કેન્સર માટે વપરાતું હોય છે. હોન્ડો ફીઝીશીયન હોય: હોન્ડા સર્જન હોય અને હોન્ડો પેથોલોજીસ્ટ પણ હોય છે. સામાન્ય રીતે સમાજમાં પેથોલોજીસ્ટ કોણ છે. તે ઘણા લોકોને ખબર જ નથી હોતી.
પેથોલોજીસ્ટ એ એવા એમ.ડી. ડોકટર હોય છે કે જેને શરીરશાસ્ત્રનું તેમજ શરીને લગતા રોગોનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. આજે સામાન્ય રીતે જે કોઇ વ્યકિત બીમાર પડે તો જ તેઓ ટેસ્ટ કરાવતા હોય છે. આપણા સમાજમાં હાલમાં હેલ્થ ચેકઅપ માટેની અવેરનેશ ખુબ જ ઓછી છે.
પરંતુ સમાજમાં ઘણા એવા રોગ છે કે જેનું હેલ્થ ચેકઅ દ્વારા નિદાન શકય બને છે. મોટા રોગો જેવા કે ડાયાબીરીશ, બીપી આ રોગોમાં પ્રાથમીક તબકકે જ યોગ્ય સારવાર મળે તો અટકાવી શકાય ન્યુર્જન લેબોરેટરીમાં ઘણા બધા હોય ચેકઅપ થાય છે જેમાં ડાયાબીટીશ હેલ્થ ચેકઅપ, સાંધાના દુ:ખાવાને લગતું હેલ્થ ચેકઅપ વગેરે ચેકઅપ કરી આપવામાં આવે છે. અને પ્રાથમીક તબકકેથી સારવાર શરુ કરવામાં આવે છે.એમ ફાર્મ એચ.આર. મેનેજર નિલેશ ફળદુએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ન્યુર્જન લેબોરેટરી એ સૌરાષ્ટ્ર-કચ્છમાં એક મોડનાઇઝ લેબોરેટરી છે જેમાં હાઇ મોડનાઇઝ ઇન્સ્ટુમેન્ટ ધરાવે છે. જેમાં સેલકાઉન્ટર ફાઇકવાર્ટસ પછવી ડાયમેન્શન પ્લસ, ઓલ ટાઇપ ઓફ બોયોકેમેસ્ટ્રી ટેસ્ટ તેમાં કરવામાં આવે છે. અને ઘણા બધા ટેસ્ટ ન્યુર્જનમાં પોસીબલ છે.
સ્પેશ્યલી ઘણા દર્દીઓ માટે હેલ્થ ચેકઅપ થતું હોય તેમને માહીતી પ્રોવાઇડ કરવામાં આવે છે. જેમ કે અલગ અલગ ઉમરના લોકોને અલગ અલગ રિપોર્ટની જરુર પડતી હોય છે. તેના માટે જાગૃતતા પણ પૂર્ણ આપવામાં આવે છે. પેસેન્ટને જે થેલેસેમીયા હોય અને તેમના લગ્ન થવાના હોય તો તે વ્યકિતએ કેવા થેલેસેમીયા ટેસ્ટ કરાવતા તે પણ જણાવવામાં આવે છે ઉપરાંત અનેક અગત્યની માહીતી આપવામાં આવે છે.
ન્યુર્જન લેબોરેટરી મશીનરીએડવીઆર સેન્ટર સી.પી. સીમેન્સ કંપની એડવીઆર સેન્ટુર સી.પી.એ સીમેન્સ કંપનીનું છે. અને યુ.એસ.એ. થી ઇમ્પોટ કરેલ છે. આ મશીનમાં એલર્જી માટેના એમ્યુનો અપ્રેશન, હોરમોન્સ, ફર્ટિબીટી હોર મોન્સ, મેલ ફર્ટીલીટી હોરમોન્સ, કાર્ડિયાક પ્રોફાઇલને લગતા કેશ, વિટામીનને લગતા ટેસ્ટ ડ્રગ યુમ્વોનો સપ્રેશન ટેસ્ટ, ઇન્ફેકટીવ ર્માકરનાં ટેસ્ટ, ઉપરાંત ઘણા ટેસ્ટ થાય છે. ખાસ તો આ મશીન એક કલાકમાં ૨૪૦ ટેસ્ટ પરફોર્મ કરી આપે છે.
પેન્ટ્રા ઇ.એસ. ૬૦ મોડેલ હોરીબા કંપની
પેન્ટ્રાા ઇ.એસ. ૬૦ એ સેલ કાઉન્ટર મશીન છે આ મશીન ફાયયર ડીફેન્સીયલ સીસ્ટમથી કામ કરે છે. અને જાપાન થી ઇમ્પોટ કરેલ મશીન છે. આ મશીનની ડિસ્પ્લેમાં ટોટલ ર૧ પેરામીટર ટીસ્ટલર્સ પ્લેટલેટ કાઉન્ટસનાં રિપોર્ટ આ મશીનમાં જાણી શકાય છે. આ મશીન સંપૂર્ણપણે ઓટોમેટીક મશીન છે. બારકોડેડ સેમ્પલ સિધારણ કરાવી શકાય છે. અને રિઝલ્ટ ડાયરેકટ લેબોરેટરીનાં સોફટવેર મેનેજમેન્ટ સિસ્ટમમાં સીધા આવી જાય છે. જેના કારણે કોઇ હયુમન એરરની પ્રશ્ર્ન રહેતો નથી.
ડી-૧૦ મશીન એચ.પી. એલ.સી. ટેકલોજીથી ચાલે છે. આ મશીનનું મુખ્યત્વે ઉપયોગ એચ.બી. વન સી રીપોર્ટ એટલે ડાયાબીટીશનાં જે દર્દી છે તેમાં ત્રણ મહીલાનો એવરેજ સુગરનો રિપોર્ટ થતો હોય છે તથા વિશેષમાં થેલેસેમીયા સ્કીનીંગ માટેનું મુેખ્ય કાર્ય છે. ખાસ તો આપણા સમાજમાં થેલેસેમીયાનું ટેસ્ટીંગ ખુબ જ અગત્યનું છે. તો આ મશીન ખુબ જ અગત્યનું છે દરેક કોલેજના બાળકો ઉપરાંત યુવા યુવતિઓએ થેલેસેમીયા સ્કીનીગ કરાવવું જ જોઇએ.
બાયોકેમેસ્ટ્રી એનાલાઇઝર (સીમેન્ટ કંપની)
બાયોકેમેસ્ટ્રી એનાલાઇઝર અમેરીકાથી ઇર્મ્પોટ કરેલ છે. આ મશીનમાં બાયો કેમેસ્ટી ટેસ્ટ થાય છે બાયો કેમેસ્ટ્રી ટેસ્ટમાં લગભગ બધા દર્દીઓને ડોકટર પ્રીસ્કાઇબ કરતા હોય છે. કે જેમાં સુગર, લીબીટ, પ્રોઇલ, કીડની ને લગતા ટેસ્ટ લીવરને લગતા રોગોની ટેસ્ટ તેમજ એનીમીયા પ્રોફાઇલ પણ સંપૂર્ણ ચોકકાસાઇ ભર્યુ નિશાન થઇ શકે છે. આ મશીનની કેપેસીટી ૧૦૦ ટેસ્ટ પરઅવરની છે. અને રીઝલ્ટ પણ એકદમ પરફેકટ જોવા મળે છે.
બેકરી એલર્ટ બાયોમેરીકસ કંપનીબેકરી એલર્ટ મશીન ફાન્સથી આયાત કરેલ છે અને આ મશીનનું કાર્ય માયકોબાયોલોજી વિભાગમાં દર્દીને જયારે પણ કોઇ પ્રકારની ઇન્ફ્રેકશન થાય તો પહેલા તેને ઇન્ફ્રેકશન ચેક કરવામાં આવે છે. બેકટેરીયાથી છે. વાયરસથી છે. જેમકે બેકટેરીયાથી છે, વાયરસથી છે કે ફંગશથી છે. અથવા તો કોઇ જીવજંતુથી થયેલ છે.
તેનું એનાલીસીસ કરવામાં આવે છે. બેકટીએલર્ટ મશીનમાં એકમહીનાથી નાના બાળકો અથવા પુરા મહીને ન જન્મેલા બાળકોમાં થયેલ ઇન્ફેકશનમાં આ મશીનનું ખુબ જ અગત્યનું કામ છે. ખાસ કરીને ક્રીટીકલ પેસેન્ટના ચેકઅપ માટે પણ આ ઇન્સુમેન્ટનું ખુબ જ મહત્વ રહેલું છે.
વાયટેક ટુ
વાયટેક ટુ માં કયા બેકટેરીયાનો ઇન્ફેેકશન માટે કઇ ડ્રગથી નાશ થશે તે નકકી કરે છે. ઉપરાંત કોઇપણ પાર્ટના ઇન્ફેકશન માટે સચોટ ડ્રગ આવે છે. અને આ મશીનનાં તારણ પરથી દર્દીને દવા આપવામાં આવે છે. તેનાથી દર્દીનું ચોકસાઇ પૂર્વકનું નિદાન થાય છે. નાના બાળકોમાં અત્યારે કુ:પોષણ છે તો તે નાના બાળકો જે ખુલ્લા પગે ચાલતા હોય તેમને પેરાસાઇટ (કુમિ) થતા હોય છે તો કુમિનું નિદાન પણ શકય છે.