બીજેપી રાજકોટ જિલ્લા દ્વારા પ્રાથમિક સદસ્યતા વૃધ્ધી અભીયાન લોચીંગ કાર્યક્રમ બેડી ગામ ખાતે યોજાયો હતો. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા ફાઈનાન્સ બોર્ડના ધનસુખભાઈ ભંડેરી બેડી યાર્ડના ડી.કે. સખીયાની ઉપસ્થિતિમાં બેડી ગામના આગેવાનો તથા ગામલોકોને સંબોધતા કહ્યું હતુતેમણે કહ્યું હતુ કે દરેક બુથ શકિત કેન્દ્રમાં ૨૫-૨૫ નવા સભ્યો બનાવવા જેવા કે જે લોકોના ચૂંટણી કાર્ડ હાલમાં બન્યા છે. સાથે દરેક વર્ગના લોકો ને સભ્ય બનાવવા જ્ઞાતીવાદ ને પર રાખી સૌનો સાથ સૌવનો વિકાસ એજ ભાજપ નો ધ્યેય છે. અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આપવામાં આવેલી યોજનાની માહિતી આપવામાં આવી હતી.આ તકે ગામ લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Trending
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !