સિંહ સંર્વધનના નામે સવા બે લાખ હેક્ટર જમીન બંજર બનતી રોકવાના ગુજરાત સરકારના નિર્ણય સામે પીઆઇએલ
ગીર અભયારણ્ય્યને ઇકોસેન્સેટિવ ઝોન જાહેર કરવા રાજ્ય સરકારે નવું નોટીફીકેશન બહાર પાડ્યું છે ત્યારે આ મામલે હાઇકોર્ટમાં એવી પિટિશન ઇ હતી કે, રાજ્ય સરકાર દ્વારા ગીર આસપાસના ઇકો સેન્સેટિવ ઝોનના વિસ્તારને નાનો કરી દઇ સુપ્રિમકોર્ટના આદેશનું ઉલંધન કર્યું છે. જેી હાઇકોર્ટે રાજ્ય સરકનાર ઇકો સેન્સેટિવ ઝોનના નિર્ણય પર રોક લગાવી દીધી છે. ઉપરાંત હાઇકોર્ટે કેન્દ્ર સરકાર સહિતના પક્ષકારોને જવાબ રજૂ કરવા સો એવો પણ આદેશ કર્યો છે કે, નોટીફીકેશનની આખરી પ્રસિદ્ધી સામે રોક લગાવી દીઇ આ કેસના આખરી નિકાલ સુધી તે ફાઇનલ નહીં કરવા આદેશ આપ્યો છે.
પર્યાવરણ એક્ટિવિસ્ટ બિરેન પાધ્યાએ કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરવામાં આવી છેકે, રાજ્ય સરકારે માત્ર ગીર અભયારણ્ય્ય જ નહી પરંતુ અન્ય અભયારણ્ય્ય તેમજ નેશનલપાર્કના વિસ્તારને ટુંકાવી દઇ ઇકોસેન્સેટિવ ઝોનનું રીસ્ટ્રકચરિંગ કર્યું છે. રાજ્ય સરકારે તેને એપ્રુવલ માટે જંગલ અને પર્યાવરણ મંત્રાલય સમક્ષ મોકલ્યું છે. જેને કારણે સુપ્રિમકોર્ટના ૨૦૧૦ના હુકમનો ભંગ યો છે, તેમજ એમઓઇએફ ૨૦૧૧ની જોગવાઇઓનો પણ ભંગ યો છે. અગાઉ ૧૦ કિ.મી. ચો.મી.નો વિસ્તારને ઇકોસેન્સેટિવ ઝોન તરીકે જાહેર કરાયો હતો.
જેને કારણે ૩૩૨૮૮૧ હેક્ટર જમીનનો તેમાં સમાવેશ ો હતો. અચાનક આ ૧૦ કિ.મી. ચો.મી.ના વિસ્તારને ઘટાડીને ૦.૫૦૦ કિ.મી. ચો.મી. વિસ્તારમાં ફેરવી દેવામાં આવ્યો હતો. જેને કારણે ઇકો સેન્સેટિવ ઝોન માત્ર ૧.૧૪ લાખ હેક્ટરમાં સમીત રહી જશે. આ ઇકો સેન્સેટિવ ઝોનમાં ૨૫૦ ી ૭૫૦ જેટલી તળાવો અને પાણીના સ્તોત્ર હતા જે પણ ઘટાડાને કારણે માત્ર ૫૦ ી ૧૦૦ રહી ગયા છે.
ગુજરાત સરકારે ઈકો સેન્સેટીવ ઝોનની હદ ઘટાડવાનો મહત્વનો નિર્ણય કર્યા બાદ આ નિર્ણયમાં રોડા નાખવા માટે ઘણા તત્ત્વો કામે લાગ્યા છે અને કાયદાકીય લડાઈ શ‚ કરવાની દિશામાં પણ દોડાદોડી ઈ રહી છે. જો કે સરકાર પણ ગીર અભ્યારણ્યના વિકાસ માટે કામગીરી કરવા કટીબધ્ધ છે અને આ માટે તમામ પ્રયાસો શ‚ કરી દેવામાં પણ આવ્યા છે. છેલ્લા લાંબા સમયી ઈકો સેન્સેટીવ ઝોનના કારણે આ વિસ્તારનો વિકાસ ઈ રહ્યો ન હતો પરંતુ હવે યોગ્ય દિશામાં કામગીરી તા વિકાસ સંપૂર્ણપણે દેખાશે