ફીડમ યુવા ગ્રુપના ર૧માં મંગલ પ્રવેશ નીમીતે શહેરમાં ૧૧ વર્ષથી જગન્નાથ સમીતી દ્વારા જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. આ સમીતીનું પુ. અપૂર્વમુનિદાસ સ્વામીના હસ્તે સન્માનપત્ર આપી ચમનભાઇ સિંધવ, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, સમીરભાઇ શાહ, દીગેશભાઇ વાઘેલા, બીપીનભાઇ કેસરીયા, રાજુભાઇ ઉમરાણીયા, દીલીપભાઇ દવે, નવીનભાઇ બારડીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાએ ફીડમ યુવા ગ્રુપના સંસ્થાપક ભાગ્યેશ વોરાએ મનોજભાઇ ડોડીયા, પ્રવિણ ચાવડા, સંજય પારેખ, કીરીટ ગોહેલ અને રીતેશ ચોકસી વગેરેનો આભાર માન્યો હતો.
Trending
- ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-2003 એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ
- જુનાગઢ : ડોકટર બન્યા દેવદૂત
- અબડાસા: નિરોણાની પી.એ.હાઇસ્કૂલ મધ્યે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
- સાપ કરડે તો ગભરાશો નહીં! પરંતુ આ 2 ભૂલો ન કરો, નહીં તો થઈ શકે છે…
- USA ડેલીગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત
- નવસારી: કછોલ ગામે “અતિરૂદ્ધ મહાયજ્ઞ”માં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
- ડાંગ જિલ્લાના માસ્ટર ટ્રેનરે પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેતીની આવકમાં કર્યો બમણો વધારો
- Hot Bag or Ice Bag : ઈજા પર કઈ બેગનો ઉપયોગ કરવો જોઈએ?