ફેશનના આ ટ્રેડમાં છોકરીઓ અલગ–અલગ પ્રકારના આઉટફિટ્સ પહેરવાનું પસંદ કરે છે. આજના જમાનામાં છોકરીઓકંઈક અલગ અને હટકે પહેરવા માંગે છે.
મિનિ સ્કર્ટ અને ટોપ :
મિનિ સ્કર્ટ અને ટોપ પહેરવાથી સ્ટાઇલિશ અને સેક્સી લૂક મળે છે. જો તમે કેઝ્યુયલ પહેરતા હોય તો બેબી પિન્ક, લાઇટ બ્લ્યુ અને બ્લેક જેવા કલર ટ્રેંડિંગ છે. જે આપને પરફેક્ટ લૂક આપશે.
આ આઉટફિટ્સ કોલેજ ગલ્સને સુંદર લાગે છે. કારણકે આવા આઉટફિટ્સ પહેરવામાં હલકા અને કન્ફર્ટેબલ થાય છે. અને સ્ટાઇલિશ લૂક માટે તમે આ પ્રકારના સ્ટાઇલિશ અને લેટેસ્ટ કપડાં પહેરી શકો છો.
બ્લેક અને વ્હાઇટ :
એક અનોખો લૂક જોતો હોય તો બ્લેક એન્ડ વાઈટ બેસ્ટ ઓપ્સશન છે. જો તમે સુંદર પગ ધરાવતા હોય તો શોટ્સ પહેરવાથી પરફેક્ટ લૂક મળશે. તેની સાથે જ તમે પગમાં એંકલેટ પહેરી શોકો છો. જે તમારા આઉટફિટ્સને આઉટસ્ટેન્ડિંગ બનાવશે.