તુલસીના પાન – તુલસીના છોડને સૌથી શુધ્ધ અને પવિત્ર માનવમાં આવે છે.

કહેવામાં આવે છે કે તુલસીનો છોડ  ઘરના આગણામાં લગાડવાથી  ઘરમાં સુખ સમૃધ્ધિ આવે છે . તુલસીના  છોડનુ જેટલું પૌરાણિક મહત્વ છે તેનાથી વધુ તેમાં રહેલા ઔષધિય ગુણો માટે ઓળખાય છે.

આજના સમયમાં જેટલા ઝડપથી લોકોમાં ગંભીર બિમારીઓનો ખતરો વધવા લાગ્યો છે, તેના ઉપચારમાં લોકો પણ એલોપથીના તરફ આગળ વધવા લાગ્યા છે2 basil 625પરંતુ તુલસીના પાનમાં આવા અનેક ઔષધિય ગુણો અસ્તિત્વમાં છે જે એલોપૅથિની દવાનીઓથી પણ વધુ અસરકારક માનવામાં આવે છે. તુલસીનાં પાંદડાઓ ઘણા ગંભીર બિમારીઓના ઉપચાર માટે ફાયદાકારક છે પરંતુ શું તમે જાણો છો કે આ પાંદડાઓથી તમારી બહેરાસની સમસ્યા પણ દૂર કરી શકાય છે.

તો ચાલો જાણીએ કે કઈ રીતે તુલસીના પાનના  ઉપયોગથી બહેરાસ પણાની સમસ્યાના ઈલાજમાં મદદગાર થાય છે .

બહેરાસને  કાબુમાં લેવા તુલસીનો ઉપયોગtulsi kaan maateઆજે પણ ઘણા લોકો કાન બહેના, કાનનો દુખાવો, બહેરાસ જેવી કાન સંબંધી અનેક સમસ્યાઓથી પરેસાન હોય છે. એટલું જ નહીં ઘણા લોકાનની બહેરાસથી એટલા પરેસાન હોય છે કે ડોક્ટર પણ ચાલૂ સારવાર દરમિયાન  દર્દી ને ના પાણી દે છે.

ભલે ડોક્ટર પણ બહેરાસની  સમસ્યા દૂર  કરવા અસમર્થ હોય પરંતુ તુલસીના પાન આ સમસ્યા માટે વરદાનથી કઈ કમ નથી.

તુલસીના પાનથી આરીતે બહેરાસ પણનો ઈલાજ કરો

0c40ee6143892f402528caa98d02fc5c0fabc343બહેરાસ અને બીજી પણ કાનની બીમારીઓથી  છૂટકારો મેળવવા માટે સૌવ પ્રથમ તુલસીના પાનને પીસીને તેનો રસ કાઢી લ્યો. પછી તેમાં કપૂર નાખી તેને ગરમ કરી તેના ટીપા કાનમાં નાખો.

તમે ઇચ્છો તો તુલસીના રસને હળવું ગરમ કરીને  પણ તમારા કાનમાં મૂકી શકો છો તુલસીના પાંદડાનો આ ઉપચાર થોડા દિવસોમાં કાનની તકલીફો સાથે સાથે બહેરાસ પણની સમસ્યા પણ દૂર કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.