ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ વન વિભાગના સંયુકત ઉપક્રમે રેસકોર્ષ-૨ અને અટલ સરોવરના આસપાસના વિસ્તારમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. રાજકોટને મુખ્યમંત્રીએ ન્યુ રેસકોર્ષની એક અમુલ્ય ભેટ આપી છે ત્યારે મોદી સ્કૂલના એન.સી.સી. કેડેટએ પણ ત્યાં ન્યુ રેસકોર્ષમાં હાજરી આપી વૃક્ષારોપણ કરેલ હતું. તમામ વિદ્યાર્થીઓને સ્કુલના ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, પ્રિન્સીપાલ તથા સ્ટાફે આ કાર્ય બદલ પ્રોત્સાહિત કર્યા હતા.
Trending
- અમદાવાદ : પાર્સલ બ્લાસ્ટના ષડયંત્રનો પર્દાફાશ, બેની ધરપકડ
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો