Share Facebook Twitter WhatsApp જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતાની સાથે જ શહેર કૃષ્ણમયી બનવા લાગ્યું છે. ઠેર ઠેર વાંસળીનું વેચાણ થાય છે. વાંસળીના સૂરના સૂર શહેરમાં ગુંજી ઉઠ્યા છે gujarat | rajkot