પ્રેમઝાળમાં ફસાવી શરીર સંબંધ બાંધ્યા
શહેરમાં રહેતી ૧૫ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા રૂખડીયાનો સાહીલ શેખની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
વધુમાં શહેરમાં રહેતી ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમ ઝાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની રૂખડીયા પરામાં રહેતા સાહીલ શબ્બીર શેખ સામે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધી ધરપકડ કરી તપાસપૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા.