આજના સમયમાં દરેક લોકો પરફ્યુમનો ઉપયોગ કરે છે. તેમાં પછી છોકરીઓ હોય કે છોકરાઓ તમામ પરફ્યુમનો ઉપયોગ કરે જ છે. સારા પરફ્યુમ હોય ત અનેક લોકો તમારા પરફ્યુમથી પ્રભાવિત થાય છે.આજના સમયમાં બજારમાં અનેક પ્રકારના પરફ્યુમ ઉપલબ્ધ છે. જેનાથી તમે તમારા પરસેવાથી દુર્ગાન્ધ થી દૂર રહી સકો છો.
તેવામાં ચિંતાજનક વાત એ છે કે પરફ્યુમમાં જાત જાતના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી હેલ્થ પ્રોબ્લેમ ઘણી થઈ શકે છે. ખાસ કરીને યુવાનોને આ પ્રકારની ઘણી બીમારીનો સામનો કરવો પડે છે. જેના કારણથી હેલ્થને લગતી ઘણી બીમારીઓ થાય છે. આ ઉપરાંત સ્કિનને લગતી ઘણી બીમાઈઓ પણ થાય છે.
તમને જણાવી દઈએ કે પરફ્યુમના આ કારણોથી સ્કીન એલર્જી ની સમસ્યા થાય છે…
પરફ્યુમમાં ગ્લાયસોલ અને પ્રોપીલીન જેવા અણું જોવા મળે છે. તમારી જાણકારી માટે જણાવી કે આ બંને રસાયણ સ્કિનની સાથે મળે છે ત્યારે શરીરમાં રીએક્શન આવે છે. આ ઉપરાંત આને કારણે કિડની ને પણ નુકશાન થઈ શકે છે.
જ્યારે શરીરમાથી પરશેવો નિકડે છે તે સમયે શરીરમાથી આર્સેનિક, કૈડમિયમ, ઉપરાંત મરકરી અણું નિકડે છે. આનાથી હેલ્થ ને લગતી ઘણી સમસ્યા થઈ શકે છે. આ તમામ સમસ્યાથી બચવા માટે આવા અનેક કેમિકલયુક્ત પરફ્યુમથી દૂર રહેવું જોઈએ.
આવા કેમિકલ યુક્ત પરફ્યુમના ઉપયોગથી હેલ્થને ઘણું નુકશાન પહોચાડી સકે છે. સૌથી મહત્વની વાત એ કે ગર્ભવતી મહિલાને કોઈપણ જાતના પરફ્યુમનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેની સીધી અસર તેની અંદર રહેલા બાળકને થઈ સકે છે.