સામગ્રી
- ૨ કપ ઓટ્સ
- ૧ટ કપ છાસ
- ટ કપ બેકિંગ સોડા
- ૩ ચમચી વટાણા (છીણેલા)
- મીઠું સ્વાદ અનુસાર
- ૧ ચમચી ઝીણા સમારેલા ધાણા
- ૧ ચમચી ક્રશ કરેલું લીલુ મરચું
- ૧ એક દહીં
- ચપટી હીંગ
- ૪ ચમચી છીણેલું ગાજર
- ૩ ચમચી રાઇના દાણા
- ટ કપ રિફાઇન ઓઇલ
- ૨ કપ સોજી
બનાવવાની રીત
ઓટ્સને પેનમાં હળવો ગરમ કરો. ઠંડુ યા પછી તેને ઝીણું ક્રશ કરી લો. સોજીને પણ ક્રશ કરીને તેને ઓટ્સમાં એડ કરી દો. એક પેનમાં તેલ ગરમ કરીને સરસોના દાણા તેમાં એડ કરો અને ફ્રાઇ કરો. ગાજર, વટાણા, મરચાની પેસ્ટ તેમાં એડ કરી બરોબર મિક્સ કરો. હવે તેને ઓટ્સ અને સોજીના મિશ્રણમાં એડ કરી દો. તેમાં મીંઠુ, હીંગ, લીલા ધાણા, બેકિંગ સોડા, દહીં અને દૂધ મિક્સ કરો. હવે બધી જ વસ્તુ બરોબર મિક્સ કરીને ોડી વાર માટે ઢાંકી દો. હવે ઇડલીના કૂકરમાં ઇડલીનું મિશ્રણ એડ કરીને ૧૦ી ૧૫ મિનિટ માટે તેને ચઠવા દો. ગરમા ગરમ ઇડલીનો ટેસ્ટ માંણો સવારના નાસ્તામાં.