દિપકકુમાર મેઘાણી પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરનાઓએ જીલ્લામાંચાલતી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર બંધ કરાવવાસુચના આપેલ હોય સુરેન્દ્રનગરના સી.ટી.એ.ડી.વી.પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગ દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે દુધરેજ ત્રણ રસ્તા પાસે આરોપી પીન્ટુભાઈ કમલેશભાઈ પરમાર રહે.સુરેનદ્રનગર, પ્રકાશ સુરેશભાઈ પંડયા રહે.સુરેન્દ્રનગરવાળાઓ પોતાના કબજામાં રહેલ મો.સા.કિ.રૂ.૨૫૦૦૦ અને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૭ કિ.રૂ.૨૧૦૦/- એમ કુલ કિ.રૂ.૨૭,૧૦૦/-ના મુદામાલ સાથે પકડાઈ જતા સુ.નગર સી.ટી.એ.ડી.વી.પો.સ્ટે.માં કાયદેસરની કાર્યવાહી કરી સોંપી આપેલ છે.