મંગળ ગ્રહને મંગળકર્તા, દુ:ખહર્તા, ઋણહર્તા માનવામાં આવે છે. કુંડળીમાં મંગળ દોષ પૂર્ણ હોય તો જાતકને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેનું સમાધાન લાવવા માટે મંગળવારે કેટલાક સરળ કામ કરી શકાય છે.
- ગોળ અને લોટનું દાન કરવું
- ઋણમાંથી મુક્તિ માટે મંગળવારે ઋણમોચક સ્ત્રોતનો પાઠ કરવો.
- પાણીમાં લાલ મસૂરની દાળ વહાવી દેવી. તેનાથી ઘરમાંથી ક્લેશ દૂર થાય છે.
- રેવડીને પાણીમાં પ્રવાહિત કરવી. વિદ્યા પ્રાપ્ત થાય છે.
- મંગળ દોષમાંથી મુક્તિ માટે મંગળવારનું વ્રત કરવું.