ચૌધરી હાઇસ્કૂલ પાસે આવેલા હેપ્પી હવર્સમાં હોટલના ઓઠા તળે યુવક-યુવતીઓ એકાંત માણી શકે તેવી કેબીન ગોઠવવામાં આવી હોવાથી કપલ એકાંત માણતા હોવાની ડીસીપી કરણરાજ વાઘેલાને મળેલી બાતમીના આધારે પ્ર.નગર પી.આઇ. કાતરીયા અને દેવશીભાઇ સહિતના સ્ટાફે હેપ્પી હવર્સમાં દરોડો પાડયો હતો. અચાનક પોલીસ સ્ટાફ ધસી આવતા કબીનમાં એકાંત માણી રહેલા ૧૪ જેટલા કપલમાં નાસભાગ મચી ગઇ હતી. યુવતીઓ પોતાના ચહેરા છુપાવવા ચુંદડી બાંધી ફરાર થઇ હતીતો યુવકો પોતાની સાથે રહેલી યુવતીનું શું થશે તેની દરકાર કર્યા વિના ભાગ્યા હતા. પોલીસે બે યુવકને ઝડપી હેપ્પી હવર્સના સંચાલકની પૂછપરછ કરી હતી.
Trending
- હળવદ: પોતાની ફરજની સાથે માનવતા મહેકાવતા Ex. આર્મી મેન : ડુંગરભાઈ કરોત્રા
- ‘વાળની લેન્થ જોને વધતી જ નથી’ તમારા આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું
- Dwarka : નાગેશ્વર નજીક 24 યાયાવર પક્ષીનો શિકાર
- ડાંગ જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં “સંવિધાન દિવસ” ની ઉજવણી કરાઇ
- Ola લવર માટે મોટા સમાચાર, ola એ લોન્ચ કર્યા ન્યુ S1 Z સીરીઝ ના સ્કુટર
- જામનગર : અજમા હરાજીનો પ્રારંભ, દેશભરમાં સૌથી ઊંચો ભાવ બોલાયો
- દેશના 5 સૌથી જૂના અને આલીશાન રેલ્વે સ્ટેશન
- વાયો વૃદ્ધના નાગરિકોની આવક મર્યાદા અવગણીને આયુષ્માન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના કેટેગરી