આજરોજ સવારે યુનિવર્સિટી રોડ પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુતળા પાસેી કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિયદર્શની ઈન્દિરાજીની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગ‚પે ખેડા અને ચંપારણ સત્યાગ્રહ વર્ષને યાદ કરીને આગામી પેઢીના ઈતિહાસી અવગત કરાવવા માટે યોજાયેલી આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પૂર્વ પ્રમુખ અર્જૂનભાઈ મોઢવાડીયા, શહેર કોંગ્રેસ સમીતીના પ્રમુખ કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, પૂર્વ શહેર પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશભાઈ રાજપુત, મિતુલ દોંગા, ગાયત્રીબા વાઘેલા, કોર્પોરેટર અતુલ રાજાણી સહિતના ઉપસ્તિ રહ્યાં હતા
Trending
- નગરો-મહાનગરો સહિત શહેરી ક્ષેત્રના સમ્યક વિકાસનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અભિગમ
- BZ ગ્રુપ કૌભાંડ મામલે CID ક્રાઈમની તપાસમાં ખુલાસા
- સુરત: હથિયારો સાથે રીલ્સ બનાવતા ચાર ઈસમોની ધરપકડ
- Gensol Ezio રિવર્સ ઇલેક્ટ્રિક ટ્રાઇક ભારત મોબિલિટી એક્સ્પો 2025માં કરશે ડેબ્યૂ …
- Surat: મોટી ક્રેન નાની ક્રેન પર પડતા, 1નું ક્રેન ચાલકનું મો*ત
- તમારા બજેટમાં ફરો વિદેશ !! આ દેશોમાં વિઝા વગર જઈ શકશો
- Maruti Suzuki Desire એ તેના 3 મિલિયન યુનિટ્સ પ્રોડક્શનનો માઈલસ્ટોન કર્યો પાર…
- ISRO આજે રાત્રે 10 વાગ્યે PSLV-C60 રોકેટનો ઉપયોગ કરીને સ્પેસ ડોકિંગ મિશન લોન્ચ કરશે