એવું કહેવાય છે કે સ્ત્રી સાળીમાં જેટલી સુંદર દેખાય છે એવી કોઈ પણ વસ્ત્ર પરિધાનમા નથી લગતી આ ઉપરાંત જ્યારે પણ તે સાળી પહેરે છે ત્યારે તે ખુબજ સેક્સી પણ લાગે છે.
પરંતુ સાળીને વધુ સુંદર તેનું યોગ્ય બ્લાઉઝ બનાવે છે. જો સાળીને અનુરૂપ બ્લાઉઝ નથી હોતું તો સાળી પહેરવાનો ચર્મ ઘટી જાય છે અને અભદ્ર દેખાવ લાગે છે. તો આવો જોઈએ બ્લાઉઝની કેટલીક લેટેસ્ટ અને ડિઝાઇનર પેટર્ન જે તમારા લૂકને વધુ સુંદર બનાવશે.
જુઓ આવી અનેક નવી ડિઝાઇન :