રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા સાથે આજરોજ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઈ બોરીચા તેમજ મહામંત્રીસર્વ નવીનપરી ગૌસ્વામી અને કિશોરભાઈ રાઠોડ સો ચર્ચા-વિચારણા કરીને ભાજપ બક્ષીપંચ મોરચાના હોદેદાર તેમજ કારોબારીની વરણી કરવામાં આવી છે.
આ નિમણુકને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા, મંત્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા, લાખાભાઈ સાગઠીયા તેમજ જીલ્લા ભાજપ ટીમ અને તાલુકા મંડલના હોદેદારો સહીત જીલ્લાના બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ અભિનંદન પાઠવેલ છે જેમાં પડધરી ઉપપ્રમુખ બાબુભાઈ ચાવડીયા, રાજકોટ લક્ષ્મણભાઈ સિંધવ, જેતપુર લક્ષ્મણભાઈ નાાભાઈ મોરી, ગોંડલ હિરેનભાઈ ભુપતભાઈ ડાભી, રાજકોટ મંત્રી ચોાભાઇ સદાદીયા, ઉપલેટા દિનેશભાઈ વીરડા, કોટડાસાંગાણી ભરતભાઈ ખુમાણ, જસદણ વલ્લભભાઈ બેરાણી, લોધિકા ભગવાનજીભાઈ સામળાભાઈ માટીયા,જામકંડોરણા કોષાધ્યક્ષ દાનાભાઈ બધાભાઈ રાણજા,
ઉપલેટા શહેર કારોબારી સભ્યો મેહુલભાઈ કરશનભાઈ ચંદ્રવાડીયા, ઉપલેટા તાલુકો ભીમાભાઇ હરસુરભાઇ ચાવડા, ધોરાજી શહેર બટુકભાઈ કંડોલીયા, ધોરાજી તાલુકો ચેતનભાઈ મનસુખભાઈ ટાંક, કોટડાસાંગાણી તાલુકો લાધેશભાઈ પીપળીયા, પડધરી રાજુભાઈ હડીગભાઈ સોલંકી, જસદણ તાલુકો વિઠ્ઠલભાઈ મનજીભાઈ ચૌહાણ, રાજકોટ તાલુકો ઘેલુભાઈ નાાભાઈ હુંબલ, પડધરી તાલુકો હીરાભાઈ સબાડ, રાજકોટ તાલુકો મેઘાભાઇ સાર્દુલભાઈ બાવરીયા, રાજકોટ તાલુકો લાખાભાઈ બાવરીયા, ધોરાજી તાલુકો રાજુભાઈ યાદવ, ધોરાજી શહેર નિમેશભાઈ ડી. અગ્રાવત, રાજકોટ તાલુકો વરજાંગભાઈ મારૂ, લોધિકા તાલુકો ભીખુભાઈ ડાંગરની વરણી કરવામાં આવી છે.