બે કાંઠે વહી રહી છે મેરિયા નદી પાવી જેતપુર થી બોડેલી વાયા રણભૂનના રસ્તા પર આવેલી  મેરિયા નદીમાં આવ્યા ઘોડાપુર જીવના જોખમે લોકો કરી રહ્યા છે નદી પાર.વિદ્યાર્થીઓ નદી પાર કરતા એક તરફ ફસાઇ ગયા હતા બોડેલી તાલુકા વહીવટી તંત્ર તેમજ ગ્રામજનો  દ્વારા બાળકો ને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.