મુખ્યમંત્રી રુપાણી સહિતના આગેવાનો કારોબારીમાં ભાગ લેવા પહોંચ્યા

ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે ભુવનેશ્વરમાં આરંભ યો છે. બેઠકમાં વડા પ્રધાન મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓ હાજરી આપી રહ્યા છે, જેમાં આજે મોદીનો રોડ શો યોજાશે. આ બેઠકમાં આગામી ૨૦૧૯ સુધીમાં દેશમાં જે ચૂંટણીઓ યોજાવાની છે તેમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે વિવિધ પ્રકારની રણનિી્ત તૈયાર કરવા અંગે ચર્ચા- વિચારણા કરવામાં આવશે. ઓડિશાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પણ આ યોજનાનો એક ભાગ છે. મોદી આજે સાંજે આ બેઠકમાં સામેલ શે. યુપીમાં

IMG 0885ભાજપને મળેલા ભવ્ય વિજય બાદ હવે ભાજપના એજન્ડામાં ઓડિશા પણ સામેલ છે, જ્યાં વડા પ્રધાન મોદી રોડ શો કરવાના છે. આજે ભુવનેશ્વર પહોંચેલા અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના કાર્યકરોએ ૭૪ કમળનાં ફૂલી સ્વાગત કર્યું હતું, તેની પાછળનું કારણ ઓડિશાની ૧૪૭ વિધાનસભા સીટમાંી બહુમતી માટે ભાજપને ૭૪ સીટ મેળવવાની છે. આ બે દિવસીય બેઠકમાં ગુજરાત અને હિમાચલપ્રદેશની વિધાનસભાની ચૂંટણી અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાંઆવશે તેમજ પાંચ રાજ્યમાં યેલી વિધાનસભાની ચૂંટણી અંગે મંન કરવામાં આવશે તેમજ કેન્દ્ર સરકારના ત્રણ વર્ષના શાસનની કામગીરી અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે.

આ ઉપરાંત જીએસટી બિલને આગળ વધારવા માટેના વિકલ્પ અંગે વિચારણા કરવામાં આવશે તેમજ ઓડિશામાં ભાજપની ભાવિ રાજનીતિ અંગે રોડમેપ તૈયાર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.