પુરગ્રસ્ત વિસ્તારોમાં જઈને સંતોએ પોતાના હો ચીજ-વસ્તુઓ અર્પણ કરી
કલેકટર દ્વારા ઉના પંકને હાઈએલર્ટની જાહેરાત તાં જ આનંદગઢ ગુરુકુલ ઉના દ્વારા રાજકોટ ગુરુકુલ સંસઓના વડા ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી દ્વારા ઉનાના સનીક સંતોને આજ્ઞા તા જ રાહત સેવાઓ ચાલુ કરવામાં આવી. તેમાં સંતો તથા હરિભક્તો તથા સંતોની સાથે આર.એસ.એસ.ના કાર્યકરો પણ જોડાણને ફૂડ પેકેટની સેવાઓ ચાલુ થઈ ગઈ હતી. તા.૧૭ના રોજ પાણી ઓછા તાં મામલતદાર કચેરીમાંથી સહાય માટે ફોન આવતા સંતોએ વધાવી લીધી હતી ને ઉના તાલુકાના દરીયાકાંઠાના ભયજનક પરિસ્થિતિવાળા માણેકપરા ગામમાં રાત્રે ૯:૦૦ કલાકે પાણીના પ્રવાહમાં ચાલતા ચાલતા સંતો તા કાર્યકર્તાઓએ જઈને ૧૦૦૦ ઉપરાંત ફૂડ પેકેટ તા ધાબળા વિતરણ કરેલ. તા.૧૮ના રોજ કોડીનાર તાલુકાના હરમડીયા ગામમાંથીફોન આવતા સંપૂર્ણ સીધા સામાનની વસ્તુઓની ૨૦૦ જેટલી કીટ બનાવી ઘરે ઘરે સંતોએ તા કાર્યકરોએ પહોંચાડેલ તા વાવરડા, વાસોઝ, લેરકા જેવા પુરગ્રસ્ત વિસ્તારમાં જઈને ફૂડ પેકેટ તા અન્ય વસ્તુઓ પહોંચાડેલ.