સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહી, ગુજાર અંગેની અસામાજીક પ્રવૃત્તિ ડામી દેવાની ઝુંબેશના ભાગપે સુરેન્દ્રનગર એસ.ઓ.જી.શાખાના પોલીસ ઈન્સ. કે.એ.વાળાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એસ.બી. સોલંકી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. રણજીતસિંહ કરશનજી તથા ઘનશ્યામભાઈ શામજીભાઈ તથા હે.કો. દાજીરાજસિંહ ડાયાભાઈ તથા મહિપતસિંહ હેમતસિંહ પો.કો. મહિપાલસિંહ સહદેવસિંહ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા હરદેવસિંહ જીલુભા તથા વુ.પો.કોન્સ. સંગીતાબા રાણા તથા પ્રિયંકાબેન પરમાર વિગેરે સ્ટાફ સાથે મુળી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. મહિપાલસિંહ તથા પો.કોન્સ. હરદેવસિંહને મળેલ બાતમી હકિકત આધારે મુળી ભારાજીપામાં રહેતો મુળરાજસિંહ અનિધ્ધસિંહ પરમાર પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પરપ્રાંતીય ઈગ્લીશ દારૂની રોયલ સ્યગ તથા પાર્ટી સ્પેશ્યલ તથા એન.વી.ડ્રાય જીન કંપનીની શીલ એક નાની મોટી કુલ બોટલો નંગ ૧૫૪ કુલ કિ રૂ. ૩૩૭૦૦ના મુદામાલના મુદામાલ સાથે પકડાઈ ગયેલ હોય મજકુર વિધ્ધ મુળી પો.સ્ટે.માં ધોરણસર થવા ગુન્હો નોંધાવેલ છે.
Trending
- વિશ્વનું સૌથી મોટું પાણીની અંદરનું મ્યુઝિયમ
- ‘વિશ્વ ધ્યાન દિવસ–2024’: ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાશે
- જોડિયામાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી રૂ.1.32 લાખની માલમતા ઉઠાવી લેતા તસ્કરો
- ભચાઉ બાર એસોસિએશન ચૂંટણીમાં ધનસુખ જોગી વિજેતા
- સુરત: અમરોલી કોસાડ ગામ સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન કરાયું ખાતમુહૂર્ત
- સુરત: મગદલ્લા રોડ પર કારમાં બ્લાસ્ટ થતાં લાગી આગ, 1 નું મો*ત
- શું તમે પણ આ Android projector વિશે જાણો છો…
- સુરત: પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ યોજાઈ