આપણી સોલાર સીસ્ટમ ખૂબજ મોટી અને જૂની છે. જેમાં બૃહસ્પતિ પર માનવ જીવન શકય છે તેવું અગાઉ જાણવા મળ્યું હતું. જો કે હવે અવકાશ યાત્રીઓએ વધુ ૧૨ ચંદ્ર શોધી કાઢયા છે જે મળીને હવે ૭૯ ચંદ્રનો સમાવેશ થાય છે. જો કે આ ચંદ્રનો હાલ કોઈ આકાર ધ્યાનમાં આવ્યો નથી પરંતુ અવકાશયાત્રીઓના જણાવ્યા પ્રમાણે બૃહસ્પતિ અને પૃથ્વીની જેમ જ આ નવા ચંદ્ર પર પણ માનવ જીવન શકય છે.
આ ચંદ્ર જયુપીટરની પરીક્રમા કરે છે. આ નવા ચંદ્રનો કોઈ ચોક્કસ આકાર નથી તેવું અવકાશ રિસર્ચર સ્કોટ શેપર્ડે જણાવ્યું હતું. આ અચોક્કસ આકારના ચંદ્ર એક એક કિલોમીટરના અંતરે આવેલા છે. આ ચંદ્ર અન્ય ગ્રહોની જેમ જ ચમકે છે. જો કે, આ ચંદ્રની સરખામણી જયુપીટર ખૂબજ નાનો ગ્રહ છે.
વૈજ્ઞાનિક ગેલીયોએ જયુપીટર પર સૌપ્રથમ ૪ ચંદ્ર શોધી કાઢયા હતા જે સૌથી વિળ ગેલીયન જુન કહેવાયા હતા. જે પ્લેનેટ મરકયુરી કરતા પણ વિશાળ હતું જે જયુપીટરી નજીકની જ ધુરી પર ફરતા મળી આવ્યા હતા. મળી આવેલા ચંદ્ર મોટા તેમજ નાના બન્ને પ્રકારના છે. ખગોળ શાી શેફર્ડ દ્વારા શોધાયેલ સૌથી નાના કદનું ચંદ્ર જોવીયન મુન હતું. શેફર્ડનું કહેવું છે કે, ચંદ્રના માપી તેની ક્ષમતા આંકવી યોગ્ય નથી.
અન્ય નવ ચંદ્રો ત્રણ ત્રણના સમૂહમાં મળ્યા છે જે એક સમયે વિશાળ ચંદ્રનો હિસ્સો હતા જે હવે ટૂકડાઓમાં વિખરાઈ ગયા છે. જો કે ચંદ્ર પત્ર, બરફ અવા મિકસચર આકાર રૂપમાં પણ ભળી આવતા હોય છે ત્યારે તેની મુળ ઉત્પતિ વિશે કહેવું અઘરૂ છે. પરંતુ ખગોળશાીઓ માટે આ સૌથી મોટી સિધ્ધી છે.