ગીર સોમનાથ જીલ્લાના ગીરગઢડા પંથકમાં ભારે વરસાદના કારણે તબાહી સર્જતા પરિસ્થિતિની સમીક્ષા અને હવાઈ નિરીક્ષણ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે બપોર બાદ મુખ્યસચિવ જે.એન.સિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને વેરાવળ- સોમનાથ પહોંચ્યા છે.ગીર ગઢડામાં બપોરથી વરસાદનો વિરામ થયો છે. એનડીઆરએફની ૩ ટીમ બચાવમાં હતી. ૨૫ જવાનોની વધુ એક ટીમ બોલાવવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વિલંબથી પણ તમને કાર્યમાં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત