૩૦૦૦થી વધુ તાલીર્માીઓને હસ્તકલા, ખેતી વિષયક, ફૂડ પ્રોસેસીંગ, ઈમીટેશન, સીલાઈ કામ, બ્યુટી પાર્લર અને કડિયાકામ સહિતની અપાઈ તાલીમ
ભારતીય સ્ટેટ બેંક – ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસની શરૂઆત ૨૦૦૯ મા રાજકોટ અને મોરબી જીલ્લામા ઇ હતી છેલ્લા ૮ -૮ વર્ષી કાર્યરત આ સંસ બેરોજગાર લોકો માટે આશીર્વાદ રૂપ સાબીત ઇ રહી છે.
આ તાલીમ સંસ રાજકોટ સ્તિ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસી નજીક એ.જી. સ્ટાફ ક્વાર્ટરની સામે આવેલ છે આ તાલીમ કેન્દ્રમાં તાલીમ પ્રાપ્ત કરવા માટે આવનાર તમામ લાર્ભાીઓને રહેવા જમવાની સુવિધા ઉપરાંત લાયબ્રેરી, ક્લાસ‚મ, તેમજ આધુનિક કોમ્પ્યુટર લેબ જેવી વિવિધ પ્રકારની સુવિધાઓ વિના મુલ્યે પૂરી પાડવામાં આવે છે.
ભારતીય સ્ટેટ બેંક – ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ દ્વારા ૬૦ ી પણ વધારે પ્રકાર ની તાલીમ આપવામાં આવે છે આ સંસનો મુખ્ય હેતુ બેરોજગાર લોકોને સ્વરોજગારી મળે અને સ્વનિર્ભર ાય એ જ છે અને એ હેતુ ને ધ્યાનમા રાખીને જ તાલીમનું આયોજન કરવામાં આવતું હોય છે. આ તાલીમોમાં જોડવા માટે તાલીર્માીની ઉમર ૧૮ વર્ષ ી ૪૫ વર્ષ સુધીની હોવી જરૂરી છે તેમજ લાર્ભાી પાસે જરૂરી આધાર પુરાવા જેવા કે આધાર કાર્ડ, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, જન્મ તારીખનો આધાર, રહેણાંક નો પુરાવો હોવા ફરજીયાત છે. આ ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ, વિધવા બહેનો તા જેલના કેદીઓ જેવા અલગ અલગ ક્ષેત્રના લોકો માટે પણ વિશેષ તાલીમોનું આયોજન સંસ દ્વારા કરવામાં આવે છે. તાલીમ નો સમય સવારે ૧૦ ી સાંજે ૬ વાગ્યા સુધી રહે છે. આ વિવિધ તાલીમ જે તે વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા જ આપવામાં આવે છે તેમજ વિશેષમાં તાલીમ દરમિયાન તાલીર્માીઓને માર્કેટીંગ કેવી રીતે કરવુ પ્રોજેક્ટ રીપોર્ટ કઈ રીતે તૈયાર કરવો એ બધીજ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે અને સો સો તાલીમ પ્રાપ્ત કર્યા પછી ધંધાની શરૂઆત કરવા માટે ની નાણાકીય સહાયની જરૂરીયાતહોય તો તે માટે બેંકમાંી લોન કઈ રીતે મેળવવી તેનું પણ વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ તાલીમ પ્રાપ્ત કરનાર તમામ તાલીર્માીઓને સંસ તરફી પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર બહુજ ઉપયોગી ાય છે. આવા પ્રમાણપત્ર વાળા વ્યક્તિઓને બેંકો પણ ધિરાણ આપવા માટે અગ્રતા આપે છે. આ ઉપરાંત અન્ય સંસઓમાં રોજગારી મેળવવા માટે પણ ઉપયોગી ાય છે.
આ સંસ દ્વારા અત્યાર સુધીમાં ૩૦૦૦ કરતા પણ વધારે તાલીર્માીઓને તાલીમ આપવામાં આવી છે તેમાંી ૧૬૦૦ કરતા પણ વધારે લાર્ભાીઓને ને વિવિધ તાલીમો લીધા પછી સંતોષકારક રીતે સ્વરોજગારી પ્રાપ્ત યેલ છે. તેમાં હસ્તકલા, ખેતી વિષયક, ફૂડ પ્રોસેસિંગ, ઈમિટેશન, સિલાઈકામ, બ્યુટી પાર્લર, કડીયાકામ તેમજ કોમ્પ્યુટરને લગતી તાલીમોનો સમાવેશ ાય છે. આવી તાલીમો જે તે વિસ્તારમા મુખ્ય ધંધાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઇ તેને અનુરૂપ તાલીમોનું આયોજન કરવામાં આવે છે.
આ તમામ પ્રકારની તાલીમનું માર્ગદર્શન સંસના નિયામક કે.વી. સંજોટ સાહેબ, ફેકલ્ટી જીગ્નેશ્ગીરી ગોસ્વામી, ગૌરવભાઈ કલોલા, ઓફીસ આસિસ્ટન્ટ સુમિતકુમાર ભલસોડ, હાર્દિકભાઈ પૈજા દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ સંસમાં જોડાઈને તાલિમ પ્રાપ્ત કરવા માટે સંસના લેન્ડલાઇન નં. ૦૨૮૧-૨૫૬૩૩૮૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.