માધવપૂર ઘેડના ઘેડ પંથકમાં છેલ્લા ૨ દિવસમાં ટોટલ ૮ થી ૧૦ વરસાદ પડતા ખેડુતોને ગ્રામજનોમાં ખુસીની લહેર આજરોજ માધવપૂરને પાતા વચે આવેલ મધુવંતી નદીમાં ધોળા પૂર આવતા તમામ ઘેડપંથક બેટમાં ફેરવાયો માધવપૂરના નાના ગામડાઓનું જનજીવન ખોરવાયું હાલ હજુ પાણીની આવક ચાલુ ઉપર લેવલે જૂનાગઢ મેંદરડામાં ભારે વરસાદ પડતા તેનું પાણી માધવપૂરની મધુવંતી નદીમાં આવતા તમામ ઘેડપંથક છલકાયો જેથી તેથી નાના ગામડાઓ બેટમાં ફેરવા છતા પણ ખેડુમાં ખુશીની લહેર જેથી ઘેડ પંથકમાં સેલનુંપાણી ફરી વાર્તા ખેડુ સિંયાળુ પાક સારી રીતે લઈ સકશે તેવું અન્ય સુત્રો પાસે જાણવા મળી રહ્યું છે કે
માધવપૂરના તમામ કેનાલોમાં મેળા ગ્રાઉન્ડમાં ચીકચીકાર સેલનું પાણી ફરી વીળ્યું મધુવંતી નદીનું મિલન માધવપૂરના પાતા ગામ નજીક સમુંદરમાં થાય છે ને પણ ભારે પૂર આવતા મધુવંતી નદીનાં કાચા પાર તોડી નાખવામાં આવ્યા હતા કારણ કે આસપાસના નીચાણવાળા વિસ્તારનાં ઘરોમાં પાણીના ઘુસી જાય એ માટે જેથી કાચા માટીના પારા ગ્રામ જનો દ્વારા તોડી નાખવામાં આવ્યા ને સમુદ્રમાં પાણી છોડી દેવામાં આવ્યું હતુ
જેથી નજીકનાં નીચાણ વારા વિસ્તારનાં લોકોને મુસીબત નો વેઠવી પડે ને ઘોળા પૂર આવતા ગ્રામજનો તેને નિહળવા ઉમટી પડયા હતા તેમજ માધવપૂરનો દરિયો વરસાદી માહોલને લઈને ગાંડો તુરબનીયો છે જેથી માછીમારોને દરિયો ખેડવો તેવી અપીલ કરવામાં આવી પોરબંદર લયલે માધવપૂર સુધીની દરિયાય પતિ હાઈએલટ કરવામાં આવી છે જેથી કોઈ ધટના ના બને અને લોકોનું જનજીવન વેડફાય નય તે માટે તંત્ર એલર્ટ થયું છે.