હાલમાં સમગ્ર વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકામાં પસાર થતી ઓઝત નદીમાંનવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. હાલમાં ઓઝત નદીમાં પાણીનો પ્રવાહની નવી આવક શરૂ થતા ઉપરવાસ વિસ્તારોમાં વધુ વરસાદ થશે તોએકાદ દિવસમાં ઓઝાત નથી છલોછલ જોવા મળશે ઓઝત નદીમાં નવાનીર આવવાથી ચેકડેમો કુવાઓ ભચાઈ જતા અને ઓઝત નદીમાં નવા નીરનાં આગમનથી ખેત પેદાશોના પીયત માટે પૂરતા પાણીની આવક થતા ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
Trending
- ગીર સોમનાથ: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે “વડનગર”ની પસંદગી..!
- ટોચનું સ્થાન ફરી મેળવવા Hyundai India 2030 સુધીમાં 26 નવી કાર કરશે લોન્ચ…
- ગીર સોમનાથ : જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત બેઠક યોજાઈ!!!
- સ્વચ્છતાના પ્રહરીઓ માટે ગીર સોમનાથ જિલ્લાની નવીન પહેલ
- મોરબી: સિરામિક ઉદ્યોગકારોનો દ્વારા તુર્કી અને આઝરબૈજાનના દેશો સાથે વ્યાપાર બંધ કરવાની વિચારણા
- “સરપ્રાઇઝ” એક મનોરંજક થ્રિલર મુવી : જાણો ફિલ્મની કેટલીક અનોખી વાતો સ્ટારકાસ્ટ પાસેથી
- 2025 Suzuki Avenis ભારતમાં લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત…
- બરફના ટુકડા તમારી સુંદરતાની ચાવી..!! જાણો ત્વચા માટેના ચમત્કારિક ફાયદા