ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા ડીઝલના ભાવ, ટોલ બેરીયર ફી ભારત, થર્ડ પાર્ટી પ્રિમીયમમાં ઘટાડો, જીએસટી નાબુદી, ટીડીએસ નાબુદી, ઇ–વે બીલમાં પડતી તકલીફ તથા નેશનલ પરમીટ સહીતના પ્રશ્નોના ઉકેલ માટે ર૦મી જુલાઇના રોજ દેશવ્યાપી અનિશ્ચીત મુદતના ચકકાજામનું એલાન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને રાજકોટ ગુડઝ ટ્રાન્સોપોર્ટ એસોસીએશનની બેઠક મળી હતી જેમાં માવજીભાઇ ડોડીયા તથા હસુભાઇ ભગદેવ સહીતના હોદેદારો તેમજ ૧પ૦ થી વધુ ટ્રાન્સપોર્ટર્સ ઉ૫સ્થિત રહ્યા હતા.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો