સુરેન્દ્રનગરનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નાના કાંધાસર ગામે તારીખ ૫ અને ૬ જુલાઈ ૨૦૧૮ એમ બે દિવસીય સજીવ ખેતી અંતર્ગત ખેડુત તાલીમ યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત ખેડુત તાલીમાર્થીઓને બાયો પ્રોડકટનો વપરાશ વધારી, વર્મી કમ્પોસ્ટ વાપરવાની અને બનાવવાની પ્રત્યક્ષ રીતે સમજણ આપવામાં આવેલ હતી. આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકો સર્વ એમ. એફ. ભોરણીયા, ડો. બી. સી. બોચલયા, ડો. આર. પી. કાલમા અને ડી. એ. પટેલે સજીવ ખેતી વિષયક વિશે અંગેની સમજ આપી હતી. આ તાલીમમાં ૧૧૦ જેટલા ખેડુત ભાઈ–બહેનો ઉપસ્થિત રહી જાણકારી મેળવેલ હતી. આ તાલીમમાં જી.સી.ભાલોડી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) સુરેન્દ્રનગર પણ ઉપસ્થિત રહેલ હતા.
Trending
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો
- જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે ખુશ ખબર !
- ગુજરાતની ઐતિહાસિક નગરી ચાંપાનેર
- Surat : રિંગરોડ વિસ્તારની ટ્રાફિક સમસ્યા હળવી કરવા પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો
- જાણો પૂજામાં પંચમુખી દીવાનું વિશેષ મહત્વ !