ભારતીય રેલવેની સર્વપ્રમ ડબલ સ્ટૈક ડવાર્ફ કંટેનર ટ્રેનનો રાજકોટી પ્રારંભ થયો છે. આજે રાજકોટના ડીઆરએમ પી.બી.નિનાવે દ્વારા ટ્રેનને લીલીઝંડી અપાઈ હતી. ટ્રેનમાં ૮૨ કંટેનર્સ લાદવામાં આવ્યા છે. ટ્રેનને કાનાલૂસ સ્તિ રિલાયન્સ રેલ સાઈડીંગી હરિયાણાના રેવાડી સુધી બુક કરવામાં આવી છે. આ ડબલ ડેકર ટ્રેનના એક ફેરાથી દેશની તિજોરીમાં ૧૮.૫૦ લાખની આવક થશે. ભવિષ્યમાં દર મહિને આ ટ્રેન ૨ થી ૩ વાર બૂક કરવામાં આવશે તેવી અપેક્ષા છે. આજે ટ્રેનના પ્રારંભ પ્રસંગે રાજકોટના એડીઆરએમ એસ.એસ.યાદવ, વરિષ્ઠ મંડલ વાણિજય પ્રબંધક રવિન્દ્ર શ્રીવાસ્તવ સહિતના હાજર રહ્યાં હતા.
Trending
- ગૂગલ પર maha kumbh સર્ચ કરતાં થશે જાદુ
- Alert, alert, alert…NASA નું એલર્ટ સિસ્ટમ થયું એક્ટીવ
- ઉમરગામ : સ્ટેશન ખાતે સ્ટોપેજ માટે કરેલ લેખિત રજુઆત ફળી
- વડનગરમાં ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઐતિહાસિક મ્યુઝિયમનું લોકાર્પણ
- વડીલ કે કોર્પોરેટરને ‘પ્રમુખ પદ’ નહીં આપવાની ભાજપની ગંભીર વિચારણા
- શું તમને પણ જમ્યા પછી તરત ચાલવાની ટેવ હોય તો ચેતજો!
- વિક્રમોની વણઝાર સાથે આયર્લેન્ડને કલીન સ્વીપ કરતી ભારતીય વિરાંગનાઓ
- પોલીસની નવી પહેલ: દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’