ઠિંગણા લોકો કેટલીક વખત ઓછી ઉંચાઇને કારણે લોકોમાં મજાકનું કારણ બને છે. આમ તો વ્યક્તિની લંબાઇ તેના જીન્સ પર નિર્ભર કરે છે. પરંતુ કેટલીક હદે ખાવાની આદત પણ તેમાં ભાગ ભજવી જાય છે. જો તમે પણ તમારી હાઇટ વધારવા માંગતા હોવ તો ચોક્કસથી ખોરાકમાં આ વસ્તુઓ લો.
- દૂધ સંપૂર્ણ આહાર છે. મજબુત હાડકા માટે દૂધ સારો વિકલ્પ દૂધ શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી થવા દેતુ રોજ દૂધ પીશો તો હાઇટ ઝડપથી વધશે.
- ઉંચાઇ વધારવા માટે કેળુ ઉમદા ફળ છે. રોજ બ્રેકફાસ્ટમાં દૂધ સાથે એક કે બે કેળા ખાવા જોઇએ. તમારી લંબાઇ તો વધશે. સાથે પાચનક્રિયા પણ સારી બનશે.
- કોળાના બીજ માં એમિનો એસીડ મોટા પ્રમાણમાં હોય છે.