કોઇને અચાનક પેનિક એટેક ાય ત્યારે ડોક્ટર તેને ઊંડા શ્વાસ લેવા કહે છે. ખૂબ પીડા તી હોય ત્યારે ઊંડા શ્વાસ લેવાી ોડીક રાહત અનુભવાય છે. ખૂબ ગુસ્સો આવતો હોય ત્યારે મૌન રાખીને બે મિનિટ ડીપ બ્રીધિંગ કરવાી ગુસ્સો ઠંડો પડી જાય છે.
ઝડપી અને અધૂરા શ્વાસ લેવાના કારણે મગજને ઓક્સિજન પૂરતો ની પહોંચતો એવા સમયે કેટલાક ચેતાતંતુઓની વચ્ચે કેટલાક કોષોમાં અંધાધૂંધી છવાઇ જાય છે. આ કોષો મગજમાં જઇને એન્ગ્ઝાયટી ટ્રિગર કરે છે. બ્રિટનની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસુઓનું કહેવું છે કે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા ક્ધટ્રોલ કરતા ન્યૂરોન્સને હલબલાવવામાં આવે તો એન્ગ્ઝાયટી પેદા ાય છે.એવા સમયે ઊંડા અને લાંબા શ્વાસ લેવાી મગજ શરીરને શાંત અને રિલેક્સ વાની સૂચના આપતા સંદેશા પાઠવે છે.