તાજેતરમાં ડ્રોઈંગ કોમ્પીટીશનમાં અન્ડર-૪ી એબોવ-૧૪ એઈજ ગ્રુપમાં ૧૩૦ ગર્લ્સ અને ૧૬૦ બોયઝ અલગ અલગ પાર્ટીસીપેટ યાં હતાં. નાના બાળકોએ ફકત કલરીંગ તા મોટા બાળકોએ વિષય મુજબ ડ્રોઈંગ શેડીંગ તથા પેન્ટીંગ અને અલગ અલગ રીતે પોતાની કળાને પેપરમાં કંડારી હતી. પાંચ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં બાળકે પોતાની ઉત્તમ કૃતિને કંડારી હતી. તમામ એઈજ ગ્રુપમાં વિજેતા બાળકોને શિલ્ડ તથા સટીફીકેટ આપવામાં આવ્યા હતા.આગામી રાજયકક્ષાની સ્પર્ધામાં આ બાળકોને પાર્ટીસીપેટ કરવાની તક આપવામાં આવશે.
ટૂંક સમયમાં હેમુગઢવી હોલમાં વિજેતા બાળકોનું રાજકોટના મહાનુભાવોના હસ્તે સન્માન કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂજા હોબી સેન્ટર તથા પોદાર જમ્બો કીડઝના તમામ કમીટી મેમ્બરો સોનલબેન, અલ્પાબેન,પ્રિન્સીબેન, સીમરનબેન, હીનલબેન, દત્તાબેન, આરતીદીદી, દીપુદીદી, ડો.પૂજા રાઠોડ તથા સંચાલિકા પુષ્પાબેન રાઠોડે જહેમત ઉઠાવી હતી.