ગુજરાત રાજય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ક્રિસ્ટલ સ્કૂલ્સના વિઘાર્થીને ફલર્ડ, સાઇકલોન, વાવાઝોડું વગેરે કુદરતી અને માનવસર્જીત આફતમાંથી કઇ રીતે બચી શકાય તે માટેના ઉપયોગી સાધનો કયા કયા…. તે અંગે વિસ્તૃત માહીતી એસઆરપી ગ્રુપ-૧૩ ના પી.એસ.આઇ. રાજદિપસિંહ ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા આપવામાં આવી હતી. ક્રિસ્ટલ સ્કુલ્સના વિઘાર્થીઓએ પણ આ સાધનોનો ઉપયોગ કરી બીજાની મદદ કેવી રીતે કરી શકાય તેનો ડેમો કર્યો હતો.
Trending
- Lookback 2024 sports: વર્ષ દરમિયાન આ 5 મોટી સિદ્ધિઓ ભારતે મેળવી
- સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાયા
- સુરત: કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ
- વલસાડ: રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ
- સુરત: “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
- સુરત: નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન
- સુરત: રિટાયર્ડ વ્યક્તિ સાથે સાયબર ફ્રોડ આચરી 1 કરોડ પડાવનારા 2 સાયબર ગઠીયા ઝડપાયા
- CM ભૂપેન્દ્ર પટેલ ‘સ્વાગત 2.0’ ઓટો એસ્કેલેશન મેટ્રીકસ અને સ્વાગત મોબાઇલ એપનુ ઇ-લોન્ચીંગ કરશે