ગર્લ્સ પર્સ. પર્સ વિયર કરવા બધી ગર્લ્સ ને પસંદ હોય છે. સ્ટાઇલિશ પર્સ તો ખાસ્કરીને પસંદ હોય છે. માર્કેટ માં તમને બહુ બધી ડિઝાઇન ના પર્સ મળી શકે છે. પણ તેથી તમે કન્ફ્યુજ થઈ શ્ક્લો છો કે કયું કેરી કરવું અને કયું નહીં. તમે તમારા દ્રેસ ના મેચિંગ ના પર્સ પણ વીયર કરી શકો છો. પર્સ કૈરી કરવું આજકાલ એક નીડ બની ગય છે. પર્સ વિયર કરવું સારું પણ છે. જરૂરત ની નાની નાની વસ્તુઓ તમે તમારી સાથે લય શકો છો.
પિન્ક કલર…
ગર્લ્સ નો ફવરિત કલર હોય છે. અને જ્યરે વાત પર્સ ની હોય તો વાત જ ક્યાં. આ તમને સ્ટાઇલિશ લૂક દેશે.
બ્લેક કલર…
આ સોબર અને સ્ટાઇલિશ બંને લૂક દય શકે છે. તમે આ પર્સ ને ક્યાય પણ કૈરી કરી શકો છો. તેના પર ગોલ્ડન નાની પિન તેના લૂક ને ખૂબસૂરત બનાવી દે છે.
લાઇટ વાયોલેટ કલર…
લાઇટ વાયોલેટ કલર નું આ પર્સ જોવા માં બહુ જ ખૂબસૂરત છે. તમે રોયલ લૂક ના માટે આ વિયર કરો.
બ્લૂ કલર…
બ્લૂ કલરનું પર્સ.આ દેખાવમાં બેહદ ખૂબસૂરત છે. આને વિયર કરી તમને ઓસમ લૂક આપશે.
વ્હાઇટ કલર…
વ્હાઇટ કલરનું આ પર્સ ને તમે ગમેતે દ્રેસ સાથે વિયર કરો. આ એવેરગ્રીન કલર છે.