ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવતા મેઘરાજાએ પાવનકારી પધરામણી ચોકકસ કરી છે પરંતુ સૌરાષ્ટ્રમાં હજી સુધી વાવણીલાયક વરસાદ થયો ન હોય જગતાતમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આખા જગતનું ધ્યાન રાખતું કુદરત મહેર ઉતારશે અને સોળ આણી વરસી જશે તેવી આશા સાથે ખેડુતોએ વાવણી કાર્યની પુરજોશ તૈયારી કરી લીધી છે હવે માત્ર મેઘરાજાની ચાટક નજરે રાહ જોવાઈ રહી છે.
Trending
- સરદાર પટેલ નર્મદા ટ્રેકિંગ કેમ્પ-2024 થયો સંપન્ન
- મામા ગોવિંદા અને ભત્રીજા કૃષ્ણના અણબનાવનો અંત, આવી રીતે થયું સમાધાન
- સુરત: ટુ વ્હીલર અને ફોર વ્હીલરની નકલી આરસી બુક તૈયાર કરવાના મોટા કૌભાંડનો પર્દાફાશ
- ઠંડીમાં વધી શકે છે દાંતનો દુખાવો,અપનાવો દાદીના ઘરેલું નુસખા
- સિંહ દર્શન પહેલા જાણો સિંહોના ટાઈમટેબલ વિશે
- અમદાવાદથી મુંબઈ જતા વાહનચાલકોને ટોલ પ્લાઝાનાં ભાવમાં થયો વધારો
- શિયાળામાં 2 મહિના સુધી મળે છે આ ચમત્કારિક ફળ, સ્વાસ્થ્ય માટે રામબાણ
- ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે આંદામાન નિકોબારના દરિયામાંથી ડ્રગ્સની સૌથી મોટી ખેપ ઝડપી