ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપક્રમે મુખ્યમંત્રી અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્ર્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના વિશાલ પરીસરમાં યોજાયેલ ચિંતન શિબિરમાં, પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પુરુષોતમભાઈ રૂપાલા, જીતુભાઈ વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભુપેન્દ્રભાઈ વાઘેલા વગેરે રાજકીય મહાનુભાવો પધારતા ગુરૂકુલના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શા.ભકતવત્સલદાસજી સ્વામી વગેરે સંતો તેમજ દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રી તથા આચાર્ય કક્ષામાં અભ્યાસ કરતા સંતો અને ઋષિકુમારોએ પૂર્ણકુંભ અને વૈદિક મંત્રો સાથે સ્વાગત કર્યું હતું.
Trending
- જયપુરથી પુણે અને અમદાવાદની ફ્લાઈટ રદ થવાને કારણે નવા વર્ષનું શિડ્યુલ ખોરવાયું
- અંજાર: વરસાણમાં યુવાનોને માર મારી લૂંટ કરનારા ત્રણ આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું
- માંડવી: ગોધરાની યુવતીના હ*ત્યારાઓને સખતમાં સખત સજા આપવા માંગ
- પ્રેમ, એકતા અને એકતાની ઉજવણી એટલે વૈશ્વિક કુટુંબ દિવસ
- રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 35 હજારથી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું
- ગુજરાત : 26 IAS અધિકારીઓનું કરાયું પ્રમોશન,9 અધિકારીઓ સિનિયર તરીકે થયા પ્રમોટ
- 2025 ને સમૃદ્ધ બનાવવા આ છે 9 જડીબુટ્ટી!!!
- એક્સપ્રેસ વે પર ટ્રેલરનો દરવાજો તૂટવાને કારણે 40 વાહનોના ટાયર પંચર