રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગને વધુ વેગ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. હાલ સૌરાષ્ટ્રમાંથી આશરે મહિને ૪૦૦૦ી પણ વધારે ક્ધટેઈનરો એકસપોર્ટ થાય છે અને આશરે ૧૫૦૦ ક્ધટેઈનરો ઈમ્પોર્ટ થાય છે. આી આ અંગે રાજય સરકાર પાસે રાહતદરે જગ્યા ફાળવવા માટે કેન્દ્ર સરકાર પાસે રજૂઆત કરવા ભલામણ કરેલ જે કી કેન્દ્ર સરકાર દ્વારા આઈસીડી રાજકોટ ખાતે શરૂ કરવા રાજય સરકારને રાહતદરે જમીન ફાળવવા જણાવેલ જેમાં રાજકોટ ચેમ્બર રાજય સરકારમાં સતત સંપર્કમાં અને મુલાકાતો કરી તેઓ સમક્ષ વિગત સો સચોટ રજૂઆત કરી જેનો સ્વિકાર કરી રાજકોટ-જામનગર રોડ પર ખંઢેરી સ્ટેડીયમ પાસે પીપળીયા ગામની નજીક પરાપીપળીયાની સર્વે નં.૫૬ની જમીન સર્વમાન્ય એવા રૂ.૩૭ કરોડના ભાવે નકકી થઈ છે. આમ આઈસીડી માટેના તમામ પાસાનો સાનુકુળ હોવાી રાજકોટ-સૌરાષ્ટ્રના નિકાસકારોને આગવી સુવિધા મળશે અને આ વિસ્તારના વિદેશ વેપારને પ્રોત્સાહન મળશે. આ અંગે તાત્કાલીક યોગ્ય કરવા રાજકોટ ચેમ્બરે સિંહ ફાળો આપ્યો તેમ જણાવ્યું છે.
Trending
- 10 આંકડાના પાન કાર્ડ નંબરમાં છૂપાયેલું છે એક રહસ્ય..!
- ભુલથી પણ ગાડીમાં ન રાખો પ્લાસ્ટિકની બોટલ કેમ કે…
- કોણ છે બિગ બોસનો ‘વોઈસ’, એક સિઝનમાં કરે છે આટલી કમાણી
- ગુજરાત: યુવાને નોકરી છોડી પોતાનું પ્રથમ ફાર્મ ક્લિનિક ખોલ્યું, કરી રહ્યો છે નોકરી કરતાં વધુ કમાણી
- વારાણસીથી સાબરમતી, રાજકોટ અને વેરાવળ માટે સ્પેશિયલ ટ્રેન દોડશે, શેડ્યુલ જાહેર
- ગુજરાત : કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં
- દક્ષિણ કોરિયાના પ્લેન ક્રેશમાં 120ના મો*ત, લેન્ડિંગ ગિયરમાં સમસ્યા બાદ રનવે પર વિ*સ્ફોટ; વિમાનમાં 181 લોકો સવાર હતા
- અમદાવાદ :1 જાન્યુઆરીથી મુસાફરીમાં સમયની થશે બચત, જુઓ ડિવિઝનની ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ