સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક મળી
ડાંગર કોલેજની માન્યતા રદ કરવા માટે હોમીઓપેથી કાઉન્સીલને ભલામણ કરાશે,
પોલિસ તપાસનો રિપોર્ટ અપાશે ગંભીર બેદરકારી બદલ પરીક્ષા વિભાગને માત્ર ઠપકો.
કરાર આધારીત 300 કર્મચારીઓને ખાનગી એજન્સી હેઠળથી પરત ખેંચાયા.
સિન્ડિકેટમાંથી એકેડમીક કાઉન્સિલમાં ડૉ. ભાવિન કોઠારી અને અનિરુધ પઢીયારની પસંદગી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ફેશન ડિઝાઇનિંગ, કોમ્યુનિકેશન અને પ્રોડક્ટ મેનેજમેન્ટ નો નવો કૉર્સ શરૂ કરવા ભલામણ.