ગત એક માસ દરમ્યાન અલગ અલગ સમયે થયેલ સરપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન સિક્યુરીટી એજન્સીઓના સિક્યુરીટી ગાર્ડની ગેરહાજર/ફરજમાં બેદરકારી જોવા મળતા સબંધકર્તા એજન્સીને નોટીસ આપી, યોગ્ય પુર્તતા કરવા જણાવવામાં આવલ.
સબંધકર્તા પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સીને અપાયેલ ખુલાસા/નોટીસ ગ્રાહ્ય રાખવાપાત્ર ન જણાતા હોવાથી સુરક્ષા અધિકારીશ્રીનો સ્પષ્ટ અભિપ્રાય લક્ષમાં લેતા નીચે દર્શાવેલ વિગતે એજન્સીઓને તેમના નામની સામે દર્શાવેલ દંડ પેટે રકમ વસુલ કરવા તેમજ આ દંડની રકમ તથા ગેરહાજર સિક્યુરીટી ગાર્ડના જે તે દિવસનું વેતન સબંધકર્તા એજન્સીના આગામી માસીક બિલમાંથી કપાત કરવા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ હુકમ કરેલ છે.
ક્મ | પ્રા.સિક્યુરીટી એજન્સીનું નામ | સિક્યુરીટી ગાર્ડની ફરજનું સ્થળ | ગેરહાજરી કે અન્ય ક્ષતિની વિગત | ગાર્ડની સંખ્યા | એજન્સીને કરવાપાત્ર દંડની રકમ રૂા. |
૧. | આર. કે. સિક્યુરીટી સર્વિસ | સ્વાતી હેડ વર્કસ | ફરજમાં સુતેલ
સમય-૨૨ થી ૦૬, તા.૧૭/૫/૧૮ |
૧ | રૂા.પ,૦૦૦/- |
૨. | નેશનલ સિક્યુરીટી એજન્સી | ચોશીંગા થી શીતલ | ફરજમાં સુતેલ
સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮ |
૨ | રૂા.૧૦,૦૦૦/- |
૩. | નેશનલ સિક્યુરીટી એજન્સી | વાંદરાના પાંજરા ચાર રસ્તા | ફરજમાં સુતેલ
સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮ |
૧ | રૂા.૧૦,૦૦૦/- |
૪. | નેશનલ સિક્યુરીટી એજન્સી | તથા સિંહધર, ધડીયાર, વાધ | ફરજમાં સુતેલ
સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮ |
૧ | રૂા.૧૦,૦૦૦/- |
૫. | પેન્થર સર્વેલીયન્સ & એલાઇડ સર્વિસ પ્રા.લી. | ખાતાકીય ઉત્પાદન વિભાગ | ફરજમાં સુતેલ
સમય-૨૨ થી ૦૬, તા.૨૧/૫/૧૮ |
૧ | રૂા. ૫,૦૦૦/- |
૬. | પેન્થર સર્વેલીયન્સ & એલાઇડ સર્વિસ પ્રા.લી. | કંજવરશી સેન્ટ્રલ વર્કશોપ ઢોર ડબો | ફરજમાં ગેર હાજર સમય-૨૨ થી ૦૬, તા.૨૮/૫/૧૮ |
૧ | રૂા.૧૦,૦૦૦/- |
૭. | પેન્થર સર્વેલીયન્સ & એલાઇડ સર્વિસ પ્રા.લી. | કંજવરશી સેન્ટ્રલ વર્કશોપ ઢોર ડબો | ફરજમાં ગેર હાજર
સમય-૨૨ થી ૦૬, તા.૨૯/૫/૧૮ |
૧ | રૂા.૧૦,૦૦૦/- |
૮. | પેન્થર સર્વેલીયન્સ & એલાઇડ સર્વિસ પ્રા.લી. | રેસકોર્સ એથ્લેટીક ગ્રાઉન્ડ | ફરજમાં સુતેલ
સમય-૨૨ થી ૦૬, તા.૨૮/૫/૧૮ |
૧ | રૂા. ૫,૦૦૦/- |
૯. | પેન્થર સર્વેલીયન્સ & એલાઇડ સર્વિસ પ્રા.લી. | રેસકોર્સ એથ્લેટીક ગ્રાઉન્ડ | ફરજમાં સુતેલ સમય-૨૨ થી ૦૬, તા.૧૩/૫/૧૮ |
૧ | રૂા. ૫,૦૦૦/- |
૧૦. | પેન્થર સર્વેલીયન્સ & એલાઇડ સર્વિસ પ્રા.લી. | જીલ્લા ગાર્ડન | ફરજમાં ગેર હાજર
સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮ |
૧ | રૂા.૧૦,૦૦૦/- |
૧૧. | પેન્થર સર્વેલીયન્સ & એલાઇડ સર્વિસ પ્રા.લી. | જીલ્લા ગાર્ડન | ફરજમાં ગેર હાજર
સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮ |
૧ | રૂા.૧૦,૦૦૦/- |
૧૨. | પેન્થર સર્વેલીયન્સ & એલાઇડ સર્વિસ પ્રા.લી. | ખાતાકીય ઉત્પાદન વિભાગ | ફરજમાં ગેર હાજર
સમય-૨૨ થી ૦૬, તા.૨૫/૫/૧૮ |
૧ | રૂા.૧૦,૦૦૦/- |
૧૩. | સાંઇ સિક્યુરીટી સર્વિસ | ઘંટેશ્વર ફિલ્ટર પ્લાન | ફરજમાં સુતેલ
સમય-૨૨ થી ૦૬, તા૧૭/૫/૧૮ |
૧ | રૂા. ૫,૦૦૦/- |
૧૪. | સાંઇ સિક્યુરીટી સર્વિસ | જયુબેલી ગાર્ડન મેઇન ગેટ | ફરજમાં સુતેલ સમય-૨૨ થી ૦૬, તા૧૭/૫/૧૮ |
૧ | રૂા. ૫,૦૦૦/- |
૧૫. | સાંઇ સિક્યુરીટી સર્વિસ | જયુબેલી પમ્પીંગ | ફરજમાં સુતેલ
સમય-૨૨ થી ૦૬, તા૧૭/૫/૧૮ |
૧ | રૂા. ૫,૦૦૦/- |
૧૬. | સાંઇ સિક્યુરીટી સર્વિસ | ભક્ત કવિ નરશી મહેતા ઉધાન | ફરજમાં સુતેલ
સમય-૦૬ થી ૧૪, તા૭/૫/૧૮ |
૧ | રૂા. ૫,૦૦૦/- |
૧૭. | પવનસુત સિક્યુરીટી સર્વિસ | લવ ગાર્ડન રેસકોર્ષ સંકુલ | ફરજમાં બેદરકારી સુરક્ષા.૧૩૭, તા૧/૫/૧૮ |
૧ | રૂા.૧૦,૦૦૦/- |
૧૮. | પવનસુત સિક્યુરીટી સર્વિસ | આજી ડેમ પાળ | ફરજમાં ગેર હાજર
સમય-૨૨ થી ૦૬, તા.૨૮/૫/૧૮ |
૧ | રૂા. ૫,૦૦૦/- |
દંડની કુલ રકમ રૂા. | રૂા.૧,૩૫,૦૦૦/- |