દામનગર શાળા પ્રવેશોત્સવ અને વૃક્ષારોપણ વૃક્ષો જીવંત સંત પ્રતિમા છે તેના સાનિધ્ય માં શાંતિ અને માર્ગદર્શન બંને મળે હંસાબેન ભેસાણીયા પ્રિન્સિપાલ અને મામલતદાર લાઠી નું મનનીય વક્તવ્ય
દામનગર શહેરી વિસ્તારો નો શાળા પ્રવેશોત્સવ તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ મહાત્મા ગાંધીજી ના આદર્શો ને અનુચરતી શાળા માં મામલતદાર શ્રી મણાર સાહેબ લાઠી સી. આર. સી. બી. આર. સી. શિક્ષક શ્રી આચાર્યો સ્વૈચ્છિક સંસ્થાઓ રાજસ્વી અગ્રણી પત્રકારો આંગણવાડી ની બહેનો વાલીઓ વિદ્યાર્થીઓ પોલીસ તબીબો સહિતનાઓ ની વિશાળ હાજરી માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ.
પ્રસંગે મામલતદાર શ્રી લાઠી દ્વારા પ્રેરક માર્ગદર્શન સરકાર નો શિક્ષણ ઉદેશ ખૂબ સુંદર અને ઉજ્જવલ ભવિષ્ય તરફ લઈ જવાનો છે મનનીય વક્તવ્ય પર્યાવરણ પ્રકૃતિ બચાવો ની શીખ શિક્ષિત બનો દીક્ષિત બનો સાથે વૃક્ષારોપણ વૃક્ષો જીવંત સંત પ્રતિમાંઓ છે તેના સાનિધ્ય માં શાંતિ અને માર્ગદર્શન બને મળે છે.
હંસાબેન ભેંસાણીયા પ્રિન્સિપાલ ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ દ્વારા હદયસ્પર્શી વક્તવ્ય હજારો દીકરી ઓ જ્યાં ઉચ્ચતર શિક્ષણ મેળવે છે તેવી સ્કૂલ માં શાળા પ્રવેશોત્સવ પ્રસંગે અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ માં વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરતા અગ્રણી ઓ અધિકારી ઓ ની હાજરી માં રંગારંગ શાળા પ્રવેશોત્સવ ભવ્ય રીતે સંપન્ન.