રાજકોટ કદી દુ:ખી નહીં ાય એવા આશીર્વચન આપનારા અને સેવાના ભેખધારી સદ્દગુરુ શ્રી રણછોડદાસજી મહારાજના અહીં કુવાડવા રોડ પર આવેલા આશ્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂજન અર્ચન કરી મંગલકામનાઓ કરી હતી. ગુજરાત તા અન્ય રાજ્યોમાં પણ મોતિયાના ઓપરેશન માટે વ્યાપક કેમ્પ યોજી દર્દી નારાયણની સેવા કરનારા સદ્દગત સંત શ્રી રણછોડદાસજી મહારાજમાં વિશાળ ભાવિક સમુદાય આસ અને શ્રદ્ધા ધરાવે છે. એમણે શરૂ કરેલા કાર્યો પણ ધમધમી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી અને તેમના પત્ની શ્રીમતી અંજલીબેન ‚પાણી આશ્રમે પહોંચી સદ્દગુરુની પ્રતિમાના દર્શન કર્યા હતા અને પૂજન-અર્ચન કર્યા હતા. ગુજરાતની પ્રજાની સુખાકારી માટે મંગલકામનાઓ કરી હતી. બાદમાં મુખ્યમંત્રીએ આશ્રમના ટ્રસ્ટીઓ સો બેઠક કરી હતી. આ બેઠકમાં ટ્રસ્ટીઓ દ્વારા ભવિષ્યના આયોજન અને વિસ્તૃત વિગતોી મુખ્યમંત્રીએ અવગત કરાવ્યા હતા. આ વેળાએ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, મ્યુ. ફાયનાન્સબોર્ડનાં અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, કમલેશભાઇ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, કલેકટર ડો. વિક્રાંત પાંડે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, અગ્રણીઓ માન્ધાતાસિંહ જાડેજા, પ્રવીણભાઈ વસાણી, કાંતિભાઈ કતીરા, હરકિશોરભાઈ બરછા, મિત્તલ ખેતાણી ઉપસ્તિ રહ્યા હતા.
Trending
- રાજકોટની પ્રભુકૃપા હોસ્પિટલમાં હવે રોબોટિક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જરીની સુવિધા ઉપલબ્ધ
- 1 જાન્યુઆરીથી Whatsappઆ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કામ કરવાનું કરશે બંધ\: શું તમારું પણ લિસ્ટમાં છે?
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે
- Apple હવે તમારા ઘરને પણ બનાવશે સ્માર્ટ…
- યુપીના પીલીભીતમાં 3 ખાલીસ્તાની આતંકવાદીઓને ફૂંકી મરાયા
- Sabarkantha Crime : વ્યાજખોરો બેફામ… માનવતાને શર્મસાર કરતો કિસ્સો!
- સિગારેટ પાન મસાલા સહિતની જીએસટી ચોરી પકડવા માટે “ટ્રેક ટ્રેસ” પદ્ધતિ અપનાવી
- પત્નીના સગા-વ્હાલા પતિના ઘરે વધુ સમય રહે તો ત્રાસદાયક ગણાય: હાઇકોર્ટ