રાજકોટ ગ્રામ્ય જીલ્લા I/C પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના સાહેબ સુચના થી જેતપુર સીટી પી.આઈ શ્રી એમ.એન.રાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ PSI શ્રી આર.કે.ચાવડા સાહેબ, HC અનીલભાઈ ગુજરાતી, HC સંજયભાઈ પરમાર, PC દિવ્યેશભાઈ સુવા, લખુભા રાઠોડ, નારણભાઈ પંપાણીયા, ભાવેશભાઈ ચાવડા, ઘમભા જેઠવા ને મળેલ હકિકત આઘારે જેતપુર નવાગઢ ખાટકી વાસમાં રહેતા ફારૂક મહમદભાઈ લાખાણી ના રહેણાક મકાને થી જુદી જુદી ઈગ્લીશ દારૂ ની બોટલ નંગ .૬૦ કિ.રૂ. ૧૮,૦૦૦/- સાથે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.