મોરબીના ગાળા ગામના યુવાને અનેક દિકરીઓની જીંદગી બરબાદ કરી હતી
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે પટેલ પરીવારની રાજકોટમા અભ્યાસ કરતી દિકરીને મોરબીનાં ગાળા ગામના યુવકે લગ્નનું નાટક કરી રાજ્ય બહાર અલગ-અલગ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજાયોઁ હોવાની ફરીયાદ તાલુકા પોલીસને મળતા ઉંડાણ પુવઁક તપાસમાં આ લંપટ યુવાનને અગાઉ કેટલીક દિકરીઓને આવીજ મોડસ ઓપરેન્ડીથી જીંદગી બગાડી હોવાનુ સામે આવ્યું હતું .
જેમાં આ બાબતની ઉંડાણ પુવઁક વાત કરીએ તો મોરબી જીલ્લાના ગાળા ગામનો આનંદ કુવરજીભાઇ કુંડાળીયા(પટેલ) નામના યુવકનાં અગાઉ દેવળીયા ગામે પોતાના સમાજમા પરીવારની રાજીખુશીથી સગાઇ કરાઇ હતી જે સગાઇ દરમિયાન આનંદ નામના યુવાનોની ફેસબુકના માધ્યમી બરોડાની એક યુવતિ સો પ્રેમસંબંધ બંધાયા હતા જેમાં બરોડાની યુવતિ સો આનંદ નામના યુવકે લગ્નની લાલચ આપી પોતાની સગાઇની વાત છુપાવી અવાર-નવાર બળાત્કાર ગુજારી પોતાની શારીરીક ભુખ સંતોષતો હતો બાદમા દેવળીયા ગામે સગાઇ કરેલી દિકરી સાથે સગાઇ તોડી નાખી હતી તે દરમિયાન ધ્રાંગધ્રા તાલુકાના સોલીડ ગામની પટેલ પરીવારની રાજકોટમા એન્જી. અભ્યાસ કરતી દિકરી સો પણ આજ રીતે ફેસબુકના માધ્યમી સંબંધ બાંધી પ્રેમ કયોઁ હતો .
તે સમયે યુવક રાજકોટ અભ્યાસ કરતી દિકરીને મળવા પણ ગયો હતો અને ત્યારે બંન્ને લગ્ની જોડાશે તેવી વાત કરી હતી બાદમા યુવક તથા સોલડી ગામની રાજકોટ રહેતી યુવતિ બારોબાર અમરેલીના વડીયા ગામે જઇ કોટઁ મેરેજ કરી ભાગી ગયા હતા જેમા કોટઁ મેરેજ કરી બંન્ને યુવક-યુવતા અમદાવાદી દિલ્હી સહિત રાજ્ય બહાર અલગ-અલગ જગ્યાએ આ સોલીડ ગામની યુવતિ પર બળાત્કાર ગુજાયોઁ હતો થોડા દિવસ બાદ ફરી યુવકે યુવતિને પોતાના માતા-પિતાને ત્યા જઇ પરીવારના રાજીખુશીથી ફરી લગ્ન કરવાની ડીમાન્ડ મુઈવાની વાત કર્તા બંન્ને મોરબી આવ્યા હતા અને ત્યાંથી સાથે લડી ગામે રહેતા યુવતિના પરીવારને પણ બંન્નેના લગ્નની વાત કરી હતી. આ તરફ સોલડીની યુવતિના પિતાએ યુવકની ખાનગી રાહે તપાસ કર્તા યુવક હિસ્ટ્રીચીટર હોવાનુ માલુમ પડતા યુવતિના સ્ટેમ્પ પેપર દ્વારા ડિવોસઁ લેવડાવ્યા હતા આ બાબતોને થોડો સમય ગુજરી ગયા બાદ ફરીથી સોલીડ ગામની યુવતિનો ફેસબુક દ્વારા યુવક આનંદે કોન્ટ્રેક્ટ કરી યુવતિ તા પોતાના કેટલાંક ફોટો વાઇરલ કરી યુવતિ તથા પરીવારજનોને બદનામ કરશે તેવી ધમકી આપી ફરીથી યુવતિને ભગાડી હતી બીજી વખત યુવતિને ભગાડ્યા બાદ યુવકનેફરીથી યુવતિ પર અસંખ્ય વખત બળાત્કાર ગુજાયોઁ હતો જ્યારે બીજી તરફ બરોડાની યુવતિએ મોરબી પોલીસને પોતાના સો છેતરપીંડીથી બળાત્કાર ગુજાયોઁ હોવાની ફરીયાદ નોંધાવતા મોરબી પોલીસે યુવક આનંદનો પત્તો લગાવવા કોલ સ્ટ્રેસ કયાઁ હતા જે દરમિયાન બેંગ્લોરના ફ્લેટમાંથી મોરબી પોલીસે સોલીડ ગામની યુવતિ તા યુવકાનંદને ઝડપી પાડ્યા હતા અને યુવતિને સમજાવી સાથે લડી ગામે તેના માતા-પિતાને સોંપી પોલીસને સમગ્ર બનવા સોલીડ ગામની યુવતિના માતા-પિતા તથા યુવતિને કહેતા તેઓ પણ બહુ મોટા ષડયંત્રનો શિકાર બન્યા હોવાની વાત માલુમ પડી હતી
જેથી સોલડી ગામની યુવતિએ ધ્રાગધ્રા તાલુકા પોલીસને ફરીયાદ કરી હતી જ્યારે આ બાબતની જાણ તા બરોડા રહેતી આણંદના છેતરપીંડી અને હવસનો શિકાર બનેલી યુવતિ તુરંત ધ્રાંગધ્રાના સોલીડ ગામે પહોંચી સોલડીની યુવતિને ફરીયાદ કરાવવામાં મદદરૂપ બની હતી જોકે હાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા મોરબી પોલીસ દ્વારા ઝડપી પાડેલ અને હાલ રાજકોટ જેલ હવાલે ગાળવાનો લંપટ યુવક આનંદ કુડળીયાનો હવાલો લઇ ધ્રાંગધ્રા લેવાયો છે તા તેમણે અગાઉ આ યુવતિઓને બાદ કર્તા બીજી કેટલીક યુવતિઓ જે બદનામીના ડરી પોલીસ સ્ટેશન નથી પહોંચી કશી તેવી યુવતિઓની જીંદગી બરબાદ કરી છે તેવી કેટલીક જાણકારી મેળવવા તપાસ શરુ કરી છે તેવામાં ખાનગી સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમા પણ આ યુવક સાથે બરોડા અને સોલડી સિવાયની અન્ય યુવતિ સો વાતચીત શરુ કરી વધુ એક શિકારના મુળમાં યુવક હોવાની વાત મળી છે પરંતુ હજુ સ્પષ્ટતા ની ઇ કે આ નવો ચહેરો કોણ છે અને તેનો દેહ હજુસુધી યુવકને લજવ્યો છે કે સદનશીબે અગાઉ શિકાર યેલી બંન્ને યુવતિઓએ હીમ્મત દાખવી ફરીયાદ કર્તા પોતે બચી ગયેલી છે.
તેવામાં ખાસ તો બરોડા ગામે યુવક આનંદની છેતરપીંડીનો શિકાર બનેલી યુવતિ પોતાની હિમ્મત એકઠી કરી બદનામીનો ડર એકતરફ રાખી ખુલીને સામે આવી યુવકોને કાયદાનો પાઠ ભણાવવા મેદાને ઉતરી છે અને મિડીયા સમક્ષ વાતચીતમાં જણાવ્યુ છે કે જે બનાવ જોગ હતુ તે બની ગયુ પરંતુ હવે આ યુવકની સાથે બીજા કેટલાંક યુવકો જેઓ આવી પ્રવૃતિ કરી યુવતિઓનું જીવન ધુળ કરી નાખે છે તેના માટે પોતે કાયદાની લડાઇ લડશે એક મીશાલ કાયમ કરી બીજી કેટલીક યુવતિઓ જો આ યુવકોને શિકાર બની હોય તો આ યુવતિએ મિડીયાના માધ્યમી પોતાનો સંપકઁ કરવા અનુરોધ પણ કયોઁ હતો. ત્યારે હાલતો પોલીસને યુવકોને કબ્જો લેવા રાજકોટ જેલ તરફ રવાના થઇ છે જેમા કબ્જો લીધા બાદ લંપટ યુવકની પુછપરછમાં કેટલાંક નવા-નવા ખુલાશા થશે તે વાત પણ નક્કી છે